તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)

તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તાજા તુરીયાને સારી રીતે ધોઈ તુરીયા ને લાંબા કટ કરવા. ટામેટાં અને લસણ ને જીણું સુધારવું. કટોરીમા લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો બધુ મીક્સ કરી થોડુ પાણી નાખી મસાલા પેસ્ટ તૈયાર કરવી.
- 2
ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગનો વઘાર કરી લસણ નાખી સાંતળો. ત્યારબાદ ટામેટાં નાખી ચમચાથી હલાવી થોડી વાર ચઢવા દેવું બાદ મસાલા પેસ્ટ, મીઠું નાખી બરાબર બધું મિક્સ કરી બે મીનીટ સાંતળો ત્યારબાદ સુધારેલા તુરીયા નાખી ચમચાથી હલાવી ધીમા તાપે ચડવા દો.
- 3
તુરીયામાં અંદરથી પોતાનું પાણી છૂટશે માટે બહારથી વધારાનું પાણી નાખવાની જરૂર નહીં રહે. તેમ જ ફ્રેશ હોવાથી 10 મિનિટમાં જ સરસ ચડી જશે. બાદ ગેસ બંધ કરી ૫ મીનીટ એમજ ઢાંકીને શાક ને રહેવા દેવું. તૈયાર છે સ્વાદિષ્ટ રસાદાર તુરીયાનું શાક. તુરીયાના શાકને બાઉલમાં નાખીને કોથમીરથી ગાર્નિશ કરવું અને ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
તુરીયા નું શાક (Turiya nu Shaak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ તુરીયા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. તુરીયા માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેક પ્રકાર નાં વિટામિન્સ છે. તુરીયા નાં પાંદડા, ફૂલ, બીજ, મૂળિયા બધું જ ઔષધિ તરીકે ઉપયોગ માં આવે છે. તુરીયા નું શાક અથવા તાજા તુરીયા નાં રસ નું સેવન કરવાથી ડાયાબિટીસ માં ફાયદો. સોડીયમ ની માત્ર ઓછી હોવાને કારણે હાઇ બ્લપ્રેશરને કંટ્રોલ માં રાખે છે. બીજા પણ અનેક પ્રકારના ફાયદા છે. આજે મે તુરીયા નું મસાલેદાર શાક બનાવ્યું છે, જે નાનાં મોટાં દરેક ને ભાવશે. Dipika Bhalla -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EBWeek 6#Fam#cookpadindia#cookpadgujaratiતુરીયા નું શાક જનરલી આપડે ડિનર મા ખાવાનું પસંદ કરીએ છીએ. અને કાઠિયાવાડી ઘર માં આ શાક ખુબજ ફેમસ છે.આજે મે મારી દીકરી ની ડિમાન્ડ પર એના કિચન નો સમાન યુઝ કરીને પ્લેટિંગ કર્યું છે.તો પેશ કરી છું મારી દીકરી ના મિનીએચર કિચન માંથી તુરીયા નું શાક અને મીનિએચર ભાખરી. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#RC4 પાત્રા ના બાફેલા વીંટા અને તુરીયા ના કોમ્બીનેશન થી બનતું આ શાક દક્ષિણ ગુજરાત મા લગ્નપ્સંગો ખાસ હોય જ. Rinku Patel -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#SVCતુરીયા એ ગરમી ની મોસમમાં મળતું શાક છે. તુરીયા એ શરીરને ઠંડક આપે છે. તુરીયાનું શાક ખીચડી અને ભાખરી સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
#EB#Week6ચણાના લોટવાળું તુરીયા નુ શાક Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા ગાંઠિયા નું શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#ChooseToCookઆ શાક મારા બા ની રેસીપી છે અને મારા બાળકો ને ખુબજ ભાવે છે . તુરીયા નું શાક ને સંભારો જો જમવા માં હોઈ તો બીજું કશુજ જમવામાં જરૂર નથી હોતી Darshna Rajpara -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week6તુરીયા નું ગ્રેવી વાળું શાકઆજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ . Hetal Chirag Buch -
પનીર તુરીયા નુ શાક (Paneer Turiya Shak Recipe In Gujarati)
#EB #week6. ઘરમાં સાંજે તુરીયા નું શાક નું નામ પડે એટલે ધમાચકડી શરૂ પડી થઈ જાય કોઈ તુરીયા નું શાક ખાવા તૈયાર થતું નથી એટલે અમે તુરિયાના શાકને ગ્રેવી અને પનીર સાથે બનાવ્યું અને અને બધા ચપો ચપ ટેસથી ખાઈ ગયાઅને કહેવા લાગ્યા હવે આવી રીતે જ તુરીયાનું શાક બનાવજો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તુરીયા નું શાક
તુરીયા નું શાક સાથે મસાલા વાળો રોટલો સાથે ખાવા ની બહું જ ભાવે છે ..સેવ તુરીયા શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તુરીયા શાક ને ગીસોડા કેવા માં આવે છે તુરીયા ના બે પ્રકાર છે કઙવા તુરીયા અને મીઠા તુરીયા કહેવામાં આવે છે તુરીયા મા થી વિટામિન ઈ મળે ફુલ બીજ મુળીયા હરસ મસા દવા માટે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવે છે .. પારૂલ મોઢા -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
-
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
તુરીયાં સેવ ગાંઠિયા નું શાક (Turiya Sev Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week6#turiya#cookpad#cookpadgujarati#cookpadindia#fam Priyanka Chirayu Oza -
તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)
#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો. Manisha Desai -
તુરીયા પાત્રા નું શાક (Turiya Pantra Shak Recipe In Gujarati)
#EBKhyati Trivediસિઝન દરમિયાન બનતું ખૂબ પ્રખ્યાત શાક Khyati Trivedi -
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (6)