મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)

મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#KK
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#KK
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયાને ધોઈ લો. પછી કૂકરમાં અઢી વાટકી પાણી રેડી સ્વાદમુજબ મીઠું નાંખી 2-3 સીટી વગાડી એને બાફી લો. કૂકર ઠંડુ પડે એટલે એને થાળીમાં કાઢી ઠંડો પડવા દો.એકદમ ઠંડો પડે પછી એમાં બાફેલા બટાકાને છૂંદીને નાંખો. પછી એમાં સંચળ પાઉડર, મરી પાઉડર,જીરું,આમચૂર પાઉડર તથા લીલાં વાટેલા આદું-મરચાં ઉમેરો.
- 2
હવે એને બરાબર મિક્ષ કરી લોટ બાંધ્યો હોય એવી કઠણ કણક તૈયાર કરો. પછી એના નાના- નાના લુવા તૈયાર કરી એને હાથથી ઠાબડી ગોળ કટલેસ નો આકાર આપો.અથવા કોઈપણ મનગમતો આકાર આપો.
- 3
હવે તેને મધ્યમ તાપે સોનેરી રંગની થાય ત્યાં સુધી તળી લો.
- 4
શીંગનું રાઇતું બનાવવા મોળા દહીંમાં મીઠું, આદું-મરચાં ની પેસ્ટ તથા શીંગનો ભૂકો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
તળીને તૈયાર કરેલી કટલેસને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)
આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે Aruna rathod# Ga 4 #week 17 -
ફરાળી કટલેસ(farali cutlet recipe in GujArati)
ફરાળમાં ખાવા માટે હવે ઘરે જ બનાવો ફરાળી કટલેસ.#goldenapron3#માઇઇબુક Rajni Sanghavi -
ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
#AM2 #Bhat. તમારે થોડો ભાત વધ્યો હોય તો આ નાસ્તો ખૂબ ઝડપ થી બની જાય અને ખૂબ ટેસ્ટી પણ લાગે બાળકો ને ભૂખ લાગી હોય તો હેલ્ધી નાસ્તો આપી શકાય. Manisha Desai -
ભરેલી ડુંગળીનું શાક (Bhareli Dungli Shak Recipe In Gujarati)
નાની-નાની ડુંગળીનું ભરેલું શાક ખાવાની મજા આવે છે. સાથે ભાખરી, છાશ,મરચાં, લસણની ચટણી હોય ત્યારે તો ખાવાનો જલસો પડી જાય. Vibha Mahendra Champaneri -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)
ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.#SD Vibha Mahendra Champaneri -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#શ્રાવણPost - 4મોરૈયાની ખીચડી BARNYARD MILLET Khichdi આજે જન્માષ્ટમી નિમિત્તે મોરૈયાની ખીચડી મેં બનાવી છે Ketki Dave -
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Bhavisha Manvar -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
એકાદશીના ફરાળ મા ખાવા માટે આજે મેં મોરૈયા ની ફરાળી ખીચડી બનાવી. આ ખીચડી દહીં સાથે એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ફરાળી વાનગી તો ભાવતી જ હોય છે . મને તો ફરાળ બહુ જ ભાવે . Sonal Modha -
-
-
ફરાળી મોરૈયા બટાકા ની ખીચડી (Farali Moraiya Bataka Khichdi Recipe In Gujarati)
#EB#Week15ગરમા ગરમ ફરાળી મોરૈયાના બટાકા ની ખીચડી બનાવીશું. મિત્રો કોઈપણ વ્યક્તિએ ઉપવાસના દિવસે આપણા દરેકના ઘરમાં બપોરે ફરાર માં બટાકા ની સુકી ભાજી, મોરૈયાની ખીચડી, ફરાળી કઢી અને રાજગરાનો શીરો તો બનતો જ હોય છ. તો આજે આપણે એકદમ ગરમાગરમ અને ટેસ્ટી ફરાળી ખીચડી બનાવી છે. Payal Sachanandani (payal's kitchen) -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દહીં મોગરી (મોગરીનું રાઇતું)
અલગ-અલગ પ્રકારના રાયતા બનાવાતા હોય છે. શિયાળામાં મળતી મોગરીનું મેં રાઇતું બનાવ્યું છે.પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકનું રાઇતું એકદમ ઓછા સમયમાં તથા બહુ જ ઓછા મસાલાથી બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. બજારમાં મોગરી બે રંગમાં મળે છે. એક લાલ રંગની તથા બીજી લીલા રંગની. મેં અહીં લાલ મોગરીનો ઉપયોગ કર્યો છે.#WLD Vibha Mahendra Champaneri -
પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
#KKબહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻 Sangita Vyas -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak
More Recipes
ટિપ્પણીઓ (5)