ગુલાબ બરફી (Gulabi Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટિક પેન માં મિલ્ક પાઉડર,દૂધ, ઘી અને દળેલી ખાંડ લઇ ને મિક્સ કરો (આ પ્રોસેસ ગેસ બન્ધ રાખી ને જ કરવાની છે જેથી એક સરખું બધું મિક્સ થઇ જાય) તયાર બાદ ગેસ ચાલુ કરી ને ધીમા તાપે તેને મિક્સ કરવું.(ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે)
- 2
મિશ્રણ ઘટ થયાં બાદ તેમાં ઈલાયચી પાઉડર, ઝીણા સમારેલા ફ્રેશ ગુલાબ ના પાન એને રોઝ વૉટર (રોઝ વૉટર ના હોય તો રોઝ એસેન્સ પણ લઇ શકાય છે)ઉમેરી ને મિક્સ કરો.
- 3
ત્યાર બાદ એક ડીશ માં ઘી લગાવો એને મિશ્રણ ને તેમાં પથારી દો.
- 4
એને ત્યાર બાદ તેના પર સૂકા ગુલાબ ના પાન લઇ ને હળવા હાથ એ પ્રેસ કરો જેથી તેના પર બરાબર ચોંટી જાય. એને તેને ફ્રિજ માં 20-25 મિનિટ માટે સેટ કરવા મુકો. ત્યાર બાદ તેના પીશ કરો. (આ બરફી ને ફ્રિજ માં 10-12 દિવસ રાખી ને વાપરી શકાય છે)
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
-
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
-
-
-
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#એનિવર્સરી#ડેઝટ્સૅ/ સ્વીટ્સ. ગુજરાત ના કચ્છ ની ખૂબ જાણીતી સ્વીટ છે. નવરાત્રી કે તહેવારો માં પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકાય.સ્વાદ અને સુગંધ થી મધુર લાગે છે ગુલાબ પાક. Bhavna Desai -
-
કેસર કોકોનટ બરફી (Kesar Coconut Barfi Recipe In Gujarati)
#CRઆ બરફી ખુબ જ સહેલાઇ થી અને ઓછા સમાન થી બની જાય છે અને ખુબ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
#CRકોકોનેટનુંપાણી, કોકોનેટતેલ , ઘણું ફાયદાકારક છે. પણ કોકોનટ ખાવાના અનેક ફાયદા છે.ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે.અને યાદશક્તિ વધે છે.અને હૃદયને તંદુરસ્ત રાખે છે Jigna Shukla -
-
ગુલાબ બરફી (rose barfi recipe in Gujarati)(without ghee)
#ઉપવાસશ્રાવણ મહિનો એટલે ફરાળી વાનગીઓનો મહિનો ,,દરેક ઘરમાં રોજ કૈકઅલગ નવું ફરાળ બનતું જ રહે છે ,,કોઈને ત્યાં સાત્વિક તો કોઈને ત્યાં તીખુંતમતમતું ,કોઈને ત્યાં ચટપટું તો કોઈને ત્યાં મીઠું મઘમઘતું ,ફરાળમાં તમે ગમે તેટલુંખારું ખાટું તળેલું ચટપટું બાફેલું ખાવ પણ સાથે જો સહેજ ગળ્યું ખાશો તો જફરાળ કર્યાની તૃપ્તિ મળશે ,,,સન્તોષ થશે ,,આજહું આપની સાથે આવી જ એકમીઠી મઘમમઘતી મીઠાઈ શેર કરું છું.તે એટલી સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે કેઆપ પણ તરતજ બનાવશો,,,બહુ જૂજ સામગ્રીમાં થી બની જાય છે ,,અત્યારેચાલતી મહામારીમાં બહારની સ્વીટ લાવવાની વાત તો દૂર વિચાર પણ ના કરી શકાય ,તો આવા સમયમાં ઘરની બનાવેલી તાજી મીઠાઈ ખાઈ ફરાળની મોજ માણો.. Juliben Dave -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
-
રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
ઉનાળા ની ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે અને એમાં ગુલાબ ખૂબ ઠંડું અને તાજગી આપે છે.તેથી તેનો ઉપયોગ કરી મેં ગુલાબ ની ફીરની બનાવી છે જે બહુ ટેસ્ટી લાગે છે અને ઠંડક આપે છે.#AM2 Rajni Sanghavi -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ગુલાબ રોલ (Gulab Roll Recipe In Gujarati)
#MBR1#NFR#Coldcooking#Firelessrecipeગુલાબ નામ સાંભળતા જ સામે લાલ ગુલાબી સુગંધી ફૂલ નજરે તારી આવે અને એક મીઠી મહેક મોઢા પર સ્માઈલ લાવી દે. મેં આ પહેલાં વીક માં બનાવી મારી નવી એક્સપેરિમેન્ટ કરેલી મીઠાઈ ગુલાબ માવા રોલ જે ફાયરલેસ રેસીપી છે. જે ઓછી મેહનત માં ઓછા સમય માં અને બહુ જ ઓછી જ વસ્તુઓ થી બની જાય છે. આ ફરાળી પણ કઈ શકાય કેમકે એમાં દૂધ ગુલાબ સિરપ, કોપરું અને ખાંડ ખાંડ નો જ યુસ થયો છે. આ મારી દીદી એ મને શીખવેલી ઝટપટ બની જાય અને ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે છે. Bansi Thaker -
-
-
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159599
ટિપ્પણીઓ (5)