ઇન્સ્ટન્ટ રોઝી કોકોનટ‌ બરફી(Instant Rosy Coconut Barfi)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

ઇન્સ્ટન્ટ રોઝી કોકોનટ‌ બરફી(Instant Rosy Coconut Barfi)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
5 સર્વિંગ્સ
  1. 1 વાડકીકોપરાનું છીણ
  2. 1 વાટકીમિલ્ક પાવડર
  3. અડધી વાટકી દળેલી ખાંડ
  4. અડધી દૂધ
  5. 1 ટીસ્પૂનકાજુ પિસ્તાનો ભૂકો
  6. ઈલાયચી પાવડર (ઈચ્છા મુજબ)
  7. 2નાના ફોઈલ પેપર
  8. રોઝ એસેન્સ
  9. પીંચ ગુલાબી ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    કોપરાનું છીણ,મિલ્ક પાવડર,સુગર પાવડર,મિક્સ કરી લો. દૂધ નાખીને રોટલી જેવો લોટ બાંધી લેવો. તેમાં ઈલાયચી પાવડર નાખવો. બે ટીપાં રોજ એસેન્સ નાખવું. હવે મિશ્રણના બે સરખા ભાગ કરી અલગ-અલગ વાડકીમાં મુકવા. એક ભાગમાં રોઝ ફૂડ કલર ઉમેરવો. બીજો ભાગ એમ જ રહેવા દેવો. હવે ફોઇલ પેપર પાથરી તેના ઉપર ઓરીજનલ મિશ્રણ નો ગોળો વાળી લંબગોળ આકારનું વણી લેવું. એવી જ રીતે બીજા ફોઇલ પેપર ઉપર ગુલાબી કલર નું મિશ્રણ નો ગોળો વાળી વણી લેવું. ફોઈલપેપર સાથે જ તેનો રોલ વાળવો. ફોઈલ પેપરમાંથી રોલ કાઢી તેની ઉપર કાજુ પિસ્તા sprinkle કરવા.

  2. 2

    ફરીથી તે રોલને ફોઇલ પેપર માં વીંટી દસ મિનિટ માટે ડીપ ફ્રીજ માં મુકવા ત્યારબાદ તેના પીસ પાડી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes