દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
  1. 250 ગ્રામબટાકા
  2. 2/3 નંગડુંગળી
  3. 2ટામેટા
  4. 2 ચમચી મરચું
  5. આદુ
  6. 1કોથમીર
  7. 2 ચમચીમાંડવી નો ભૂકો
  8. 1 ચમચી લસણ વાડી ચટણી
  9. 1/4 ચમચી ખાંડ
  10. લીંબુ
  11. તેલ જરૂર મુજબ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1/2 ચમચી હળદર
  14. 1/2 ચમચી ધાણાજીરું
  15. મીઠું
  16. વઘાર માટે
  17. 2 ચમચી તેલ
  18. 1/4 ચમચી હિંગ
  19. જીરું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    પેલા તો એક કૂકર માં બટાકા બાફવા મૂકો.ત્યાં સુધી ડુંગળી, ટામેટા,આદુ,મરચું ને સમારી ને મીક્સેર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક પ્લેટ માં કોથમીર,માંડવીનો ભૂકો,લસણ વાડી ચટણી,ખાંડ, લીંબુ,લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું, તેલ નાખી ને મિક્સ કરો લો.

  3. 3

    હવે તે મસાલો બાફેલ બટાકા માં ભરી લો.હવે ગેસ ઉપર એક કડાય માં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય જાય એટલે તેમાં જીરું, હિંગ સાંતળો.

  4. 4

    એમાં ગ્રેવી તૈયાર કરેલું છે એ નાખી દો.અને સરખું મિક્સ કરો.થોડી વાર પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું જરુર મુજબ નાખી સરખું મિક્ષ કરો.

  5. 5

    હવે તેમાં ત્યાર કરેલા ભરેલ બટેકા છે તે તેમાં નાખી દો.અને સરખું હલાવીને થોડી વાર ચડવા દો.

  6. 6

    તો રેડી છે મસ્ત ગરમ ગરમ દમ આલુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

ટિપ્પણીઓ

Similar Recipes