રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલાં બટાકા
  2. 3 થી 4 ટામેટાંની પ્યુરી
  3. 10કળી લસણ ક્રશ કરેલુ
  4. 1ઈચ આદુનો ટુકડો ક્ર્ર્રશ કરેેેલ
  5. 1ડુંગળી ખમણેેેલી
  6. 1 ચમચીસીંગદાણા ક્રશ કરેલ
  7. 1 ચમચી કાજુનો ભૂક્કો
  8. 3 ચમચીલાલ મરચું
  9. ચપટીહિંગ
  10. ચપટીકસુરી મેેથી
  11. 1 ચમચી બાાાશાહ ગરમ મસાલો
  12. 1 તજ અને બાદીયા (તજનો ટુુુકડો એક નંંગબદિિયાા) નો પાઉડર
  13. 1 ચમચો તેલ
  14. સ્વાદાનુસાર મીઠું
  15. 1/2 ચમચી ખાંડ
  16. ગાર્નિશીંગ માટે:-
  17. 2 ચમચીમલાઈ
  18. જરૂર મુજબ આખા કાજુ
  19. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ફોલીને તથા બધાજ મસાલા તૈયાર કરી લો.

  2. 2

    હવે ગેસપર કડાઈમાં તેલ ગરમ મૂકો.ગરમ થાય પછી તેમાં હિંગ ક્રશ કરેલ આદુ મરચા લસણ ઉમેરો અને સાંતળો.એ પછી લાલ મરચું ઉમેરો મીઠું નાખી ગરમ મસાલો તજ બાદીયાનો પાઉડર ઉમેરો અને તરત જ ડુંગળી ઉમેરી સાંતળો.પછી ટોમેટો પ્યૂરી ઉમેરી અને સિંગકાજુનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી ફરીવાર કૂક થવા દો.

  3. 3

    ત્યારબાદ બટાકાને છરીકાટાથી કાણા પાડી કૂક થતી ગ્રેવીમા ઉમેરી મિક્સ કરી થોડીવાર ફરી કૂક થવા દો. પછી ગેસબંધ કરી દો

  4. 4

    તૈયાર થયેલ દમઆલુને સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ ફૂલકા રોટી,પંજાબી પરાઠા,કે નાન સાથે સવૅ કરો.તૈયાર છે ફૂલ ટેસ્ટી ચટાકેદાર
    "દમઆલુ".

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes