દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, સૂકા લાલ મરચાં, લવિંગ, ઇલાયચી, ને તજ નો ટુકડો આ બધું લઈને ગ્રેવી તૈયાર કરવાની
- 2
લુયામા તેલ લેઈને ગરમ કરવાનું પછી એમા વાફેલા બટાકા નાખી ને તળવા નું
- 3
,૩ તે ૪ ચમચી તેલ લેવાનું ઈ ગરમથાય તેમાં ગ્રેવી નાખી ને થાવા દેવાનું પછી એમાં લાલ મરચું પાઉડર, હળદર,ધાનાજીરુ,ગરમ મસાલો, હીંગ,મિઠૂ નાખીને મિક્સ કરવાનું
- 4
મિક્સ થઈ જાય પછી એમાં તળેલા બટાકા નાખવા પછી હલાવી ને કોથમીર નાખી મિક્સ કરીને થોડ પાણી નાખીને થાવા દેવાનું ને બાઉલ લેઈને સર્વ કરવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar -
-
હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)
#GA4#WEEK6#damaalooટ્વીસ્ટ સાથે ના દમ આલુ Dr Chhaya Takvani -
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894045
ટિપ્પણીઓ (4)