રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#supers
અગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે

રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

#supers
અગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ માટ
  1. 1 વાટકીરાજગરાનો લોટ
  2. 1 વાટકીખાંડ
  3. 1/2 વાટકી ગરમ પાણી
  4. ચમચીઇલાયચી પાઉડર અડધી
  5. 1 ચમચીબદામ પિસ્તાની કતરણ
  6. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી લઈને ગરમ મુકો.

  2. 2

    ત્યાર બાદ એક લોયા માં ઘી ગરમ કરવા મૂકો.

  3. 3

    તેની અંદર રાજગરાનો લોટ નાખી શેકવો.

  4. 4

    લોટ શેકાઈ જાય એટલે તેની અંદર ગરમ કરેલું પાણી રેડી દેવું

  5. 5

    પાણી બળી જાય એટલે એક વાટકી ખાંડ નાખી દેવી.

  6. 6

    ત્યારપછી તેમાંથી ઘી છૂટું પડે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લેવો

  7. 7

    ત્યારબાદ તેમા તુલસીપત્ર પધરાવવા ને બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes