રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં 3/4 કપ ઓઇલ લો,તેમદૂધ એડ કરો ને પ્રીમિક્સ એડ કરો
સરખું કટ ન ફોલ્ડ ની રીતે મિક્સ કરો - 2
તેને 180 ડિગ્રી પાર પ્રેહેટેડ ઓવેન માં 30 મિનિટ બેક કરો
- 3
પછી તેને કટ કરો
- 4
પછી વ્હિપ ક્રીમ ને વ્હિપ કરવી,બેસ ને પાણી થઈ સોક કારી ક્રિમ લગાવો વ્હાઇટ ચોકલટ છીણી ને પાથરો ફરી બીજો બેસ1 મુકો ક્રીમ લગાવો એમ બધા બેસ પાર આરીતે કરો ને લેયર કરો ને ક્રમબ કોટિંગ કારી 15 મિનિટ ફ્રીઝ માં મુકો
- 5
પછી ઓરેગામી મોલ્ડ પાર વ્હાઇટ ચોકલેટ 20 સેકન્ડ ગરમ કરેલી પથરી પંખા નીચે ઠંડુ પાડી કેક ની સાઈડ પાર ગોળ લગાડી ને 10 મિનિટ માટે ફ્રીઝર માં મુકો ને
- 6
પછી બાર કાઢી ધીમે થઈ મોલ્ડ કાઢીલો ચોકલેટ ચોંટી ગે હશે
પછી વ્હિપ ક્રીમ થઈ તમને જે ગમે તે ડેકોરેશન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#cookpadindia#cookpadgujarati#anniversaryspecialEggless Vanilla cake ... It's too spongy and yummy... Khyati's Kitchen -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ આઈસક્રીમ કેક (Chocolate Ice Cream Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહુ જ સરળ અને ટેસ્ટી વાનગી Shital Shah -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
-
-
-
-
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak -
-
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
#PGઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી. Avani Suba -
-
-
-
-
ચીઝ બાઉલ કેક (Cheese Bowl Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oillચીઝ બાઉલ કેક(Tiramisu Falguni Shah -
-
-
ચોકો ચિપ્સ મિલ્ક શેક વિથ આઇસક્રીમ (Choco Chips Milk Shake Ice Cream Recipe In Gujarati)
#ચોકલેટ#AsahiKaseiIndia Nisha Mandan -
-
-
ત્રીરંગી ચોકલેટ મોદક (Trirangi Chocolates Modak Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujaratiત્રીરંગી ચૉકલેટ્સ મોદક Ketki Dave -
-
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15175269
ટિપ્પણીઓ (5)