વાઈટ ફોરેસ્ટ કેક=(white forest cake in Gujarati)

વાઈટ ફોરેસ્ટ કેક=(white forest cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ માં મેંદો ચાડી લો. ત્યાર બાદ એમાં નમક,પીગળેલુંબટર, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, મિલ્કમેડ ને દળેલી ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી લો ત્યાર બાદ એમાં દૂધ ઉમેરતા જાવ ને હલાવતા જાવ ધ્યાન રહે ગાંઠ ન પડે. 2 ટીપાં વેનીલા એસેન્સ નાખી ને બ્લેન્ડર ફેરવી લો
- 2
એક ટીન ને બટર લગાવી ને ગ્રીસ કરી દો, મિશ્રણ ને કેક ટીન માં ઉમેરી ત્યારબાદ ઓવેન માં 180 ડિગ્રી પણ 25 મિનિટ માટે બેક કરી લો.(મેં ઓવન વાપર્યું છે પણ ઓવન ન હોય તો કડાઈ માં નમક નાખી ને કાઠો મૂકીને કેક ટીન મૂકીને 39 મિનિટ માટે બેક કરો)
- 3
બેક થાય ત્યાં સુધી એક બાઉલ ના વિપ ક્રીમ લય ને એમાં આઇસિંગ ખાંડ ઉમેરો 2 ટીપા વેનીલા એસેન્સ નાખી ને વિસકર થઈ વિસક કરો. ક્રીમ લીકવિડ માંથી ઠીક થઈ ને ફ્લફી થાય અથવા બાઉલ ઊંધું વાળો તો પણ ક્રીમ નીચે ન પડે એવી વિહપ કરો..
- 4
એક બાઉલ માં દળેલી ખાંડ ને અર્ધો કપ પાણી નાખી ખાંડ સીરપ ત્યાર કરો.કેક રેડી થઈ ગઈ હશે હવે એને કાથી ને એકદમ થનદી પડવા દો. કેક થડું થાય પછી એને વચ્ચે થઈ સરખા બે ભાગ પાડો. આ બને ભાગ માં ઉપર ખાંડ સીરપ લગાવી ને ઉઓર થઈ વિપ ક્રીમ લગાવો, ત્યાર બાદ કેક ને ઉપર ને ફરતે ઓન ક્રીમ લગાવી ને એકદમ ફિનિસિંગ આપો. એક પાઈપિંગ બેગ માં વિપ ક્રીમ લય ને ડેકોરેશન કરો ચેરી લગાવી દો. ઉપર થી અને સાઈડ માં વાઈટ ચોકલેટ ને પિલ કરી ને નાખો(તમારી પસન્દ અનુસાર ડેકોરેશન કરો.) ત્યાર છે અમારા તીર્થ ની birthday કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
#માઇઇબુક #માઇઇબુક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Desai -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipiesકેક તો બધા ને નાના કે મોટા ફેવરિટ હોય છેમને બનાવાનો શોખ છે અલગ અલગ બનાવુ છુંઆજે મેં વ્હાઈટ ફોરેસ્ટ કેક બનાવી છેખુબ સરસ બની છેતમે અલગ અલગ ફ્લેવર્સ એડ કરી સકો છોચોકલેટ,સટો્બરી , પાઈનેપલકેક બનાવવાની રીત એક જ હોય છેખાલી પી્પોરઝન અલગ હોય છેતમે કેક નુ ટીન અલગ અલગ શેપ પણ લઈ સકો છો chef Nidhi Bole -
બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
આ કેક એગલેસ છે.250 ગ્રામ ની આ કેક મારા ઓડૅર ની છે. Mrs Viraj Prashant Vasavada -
-
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#cakeinfrypan#vanillacake#whiteforestcake#cake#christmasspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
બ્લેક ફોરેસ્ટ કેક 😄
#CDYChildren's Day Specialઆ કેક તો બધા ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ને મારી ઘર ની બનાવેલી આ કેક ખુબ જ ભાવે છે. નાના હતા ત્યાર થી એમના માટે હું જુદી જુદી કેક ઘરે બનાવી આપું છું અને આજે Children 's Day ના દિવસે મેં આ કેક બનાવી એ લોકોં ને સરપ્રાઇસ આપી હતી. તે લોકોં ખુબ જ ખુશ થઇ ગયા તો ચાલો હું એ રેસીપી શેર કરું . Arpita Shah -
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
-
-
વ્હાઇટ ફોરેસ્ટ કૅક (White Forest Cake Recipe In Gujarati)
#RC2આ વ્હાઇટ ફોરેસ્ટ કૅક આખી સફેદ રંગની છે અને એમા કોઈ ચૉકલેટ, કોઈ રંગ કે કોઈ પણ રંગીન વસ્તુ નથી વાપરી. કૅક નો સ્પન્જ મેંદા માંથી બનાવીયો છે અને સજાવટ માટે ખાલી વ્હીપ્પડ ક્રીમ અને કૅક સ્પન્જ ના કર્મબ્સ જ વપરિયાં છે. આશા રાખું છું કે તમને બધાંને પસંદ આવશે આ રેસીપી.#CookpadIndia#CookpadGujarati Krupa Kapadia Shah -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
-
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
બ્લેક ફોરેસ્ટ કેક ઈન કડાઈ (Black Forest Cake In Kadai Recipe In Gujarati)
મારા ઘરમાં બધા ની ફેવરિટ છેહું બધી જ કેક કડાઈમાં બનાવુ છું૧ કપ ની કેક હોય તો ૪૦ મિનિટ સુધી ધીમા તાપે રાખી લેવું ૨ કપ હોય તો ૫૦/૫૫ મિનિટ સુધી રહેવા દેવુંમારે હંમેશા ૨ કિલો હોય છે કેક બનાવવાનીચોકલેટ કેક મા મિડીયમ ચોકલેટ સ્લેબ લેવાનીબ્લેક ફોરેસ્ટ કેક અને બા્ઉની બનાવતી વખતે ડાર્ક ચોકલેટ સ્લેબ લેવાની#Palak#AsahiKaseiIndia#bakingrecipies chef Nidhi Bole -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
#GA4#week22#egglesscake Hetal Chirag Buch -
-
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
More Recipes
ટિપ્પણીઓ