મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#EB
#week7
મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે

મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)

#EB
#week7
મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ
  2. 4 ચમચીતેલ
  3. 1ટામેટું
  4. 2લીલા મરચા
  5. 1 ટુકડોઆદુ
  6. 7-8કળી લસણ
  7. 2તીરખી મીઠો લીમડો
  8. 1 ચમચીમરચું
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2ગરમ મસાલો
  12. ચપટીહિંગ
  13. 1/2રાઈ
  14. 1/2 ચમચીજીરું
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને ગરમ પાણી થી ધોઈ ને કુકર માં ગરમ પાણી માં મગ ને ઓરી 5 થી 6સીટીકરી ધીમા તાપે બાફી લયો

  2. 2

    હવે આદુ મરચા લસણ ટામેટાં ને મિક્ષી માં ક્રશ કરી લયો

  3. 3

    હવે મગ બફાઈ ગયા હશે હવે એક લોયા માં તેલ મુકો અને ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ લીમડા નો વઘાર કરી તેમાં લસણ મરચા વાળી પેસ્ટ ઉમેરો અને તે સતલાઇ જય એટલે તેમાં બધા મસાલા એડ કરી બાફેલા મગ ઉમેરો અને થોડું પાણી ઉમેરી મગ ને ઉકળવા દયો

  4. 4

    હવે તેમાં લીંબુ એડ કરી કોથમીર થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes