રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#homechef
મગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે.
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
#homechef
મગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ એક કૂકરમાં બે ગ્લાસ પાણી નાખી બે સીટી વગાડી લો. વધુ સીટી વગાડશો તો મગ આખા નહીં રહે. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ-જીરું, હિંગ, મીઠી લીમડી, લસણ, સૂકા લાલ મરચાં, લવિંગ, તજ નાખીને વઘાર તૈયાર કરો. હવે એમાં બાફેલા મગ નાખી દો. ધીમા તાપે ઉકળવા દો. તમારે જે પ્રમાણે ઘટ્ટ રાખવા હોય એ પ્રમાણે પાણી એડ કરવું.હવે તેમાં તમામ સુકા મસાલા,ટામેટા, આદુ - મરચાની પેસ્ટ નાખી દો. સરસ ઘટ્ટ રસાદાર મગ તૈયાર થાય એટલે ગેસ ઓફ કરી દેવો અને ધાણા છાંટી દેવા.
Similar Recipes
-
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeગુજરાતી ભોજનમાં કઠોળનું એક અલગ જ મહત્વ છે. નાસ્તામાં પણ કઠોળ ખવાય છે. કહેવત છે કે "મગ ચલાવે પગ" આ કઠોળ એવું છે કે જેમાં વિટામીન ,પ્રોટીન, ખનિજ તત્વો ભરપૂર છે. મગ વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
રસાદાર મગ (Rasadar Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એટલે કઠોળ અને સાથે સ્વાસ્થ્યવર્ધક ઔષધ પણ ખરું. જ્યારે મગને પલાળયા ના હોય અને મગ રાંધવાના હોય ત્યારે તાત્કાલિક કુકરમાં પ-૬ સાત સીટી વગાડી અને બાફી રસાવાળા મગ બનાવી શકાય છે. Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
-
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
છુટ્ટા મગ
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :7મારા બાની મને આ સહુથી વધુ ભાવતી વાનગી ,,,એટલા સરસ આ મગ બનાવે કે જેવા બને એવા તરતજ ખાવા લલચાઈ જતા ,કોલેજ ,N.C.C. ,NSS,વગેરે જેવી પ્રવુતિમાં ભાગ લેવા ને કારણે બહુ બીઝી રહેતા ત્યારે માં હમેશા નાસ્તામાં મગ અને બિસ્કિટ ભાખરી બનાવી આપતી ,સાથે ઠણ્ડી છાશ,,,વાહહહ ,,શું દિવસો હતા એ ,, Juliben Dave -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
-
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (8)