મિન્ટ મેલન સલાડ (Mint Melon Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરટેટી અને તડબૂચમાંથી સ્કુપ કરી ને બોલ્સ કાઢી દો.
- 2
એક બાઉલમાં તડબૂચ અને શકરટેટીના સ્કુપ કરેલા બોલ્સ, ચાટ મસાલો, મધ, લીંબુનો રસ, પુદીના ના પાન મિક્સ કરી લો.
- 3
ગાર્નીશિંગ માટે શકરટેટીને ઉપરથી સહેજ કાપીને અંદરથી બીજ કાઢીને,
અંદર તૈયાર કરેલ મેલન સલાડ ભરીને સર્વ કરો. તૈયાર છે મિન્ટ મેલન સલાડ પુદીના ણા પાનથી સજાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિન્ટ ફ્રુટ ચાટ
#હેલ્થી #આ ચાટમાં ફળોનો ઉપયોગ કર્યો છે જેમાં પુદીનાના પાન પણ ઉમેર્યાં છે, આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી ચાટ છે. Harsha Israni -
-
-
-
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
ડાયટ મિન્ટ પાસ્તા (Diet Mint Pasta Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oilDiet Mint pasta Soni Jalz Utsav Bhatt -
-
બાફેલા મગ નો સલાડ (Bafela Moong Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#oilfree recipeઆ સલાડ બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે ડાયટમાં પણ લઇ શકાય છે લંચમાં પણ લઇ શકાય છે અને સાંજે છોટી છોટી ભૂખને સંતોષવા માટે પણ આ સલાડ આપણે ખાઈ શકીએ છીએ ખૂબ જ હેલ્ધી સલાડ છે અને પૌષ્ટિક પણ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
-
શક્કરટેટી નો પણો (Muskmelon Pano Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. Daxa Parmar -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
-
-
-
-
-
-
-
મેલન શૉરબૅ
#ઉનાળાઊનાળામાં બહારના બરફગોળા, આઇસક્રીમના બદલે કુદરતી ફળના ધરે બનાવેલ શૉરબૅ સ્વસ્થ હોય છે તેમજ સ્વાદમાં પણ સરસ લાગે છે. Leena Mehta -
-
-
-
મિન્ટ લિવસ્ ટી (Mint Leaves Tea Recipe In Gujarati)
#ટીકોફી#પોસ્ટ3ચા એટલે દૂધ ,ચા પત્તી અને મસાલા ના મિશ્રણ થી બનતું પીણું એ વ્યાખ્યા હવે બદલાઈ ગયી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો હવે પરંપરાગત ચા સિવાય ની ચા પણ પીતા થઈ ગયા છે.ફુદીના ના તાજા પાંદડા થી બનતી આ ચા ઝડપ થી, ઓછા ઘટકો થી તો બને જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પાચનતંત્ર ને સક્રિય બનાવામાં મદદરૂપ થાય છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ સતેજ કરે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181602
ટિપ્પણીઓ (16)