મિન્ટ લેમનેડ (Mint Lemonade Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
1 પિરસવાનું
  1. ૬-૮ ફૂદીના ના પાન
  2. ૧ ટે સ્પૂનલીંબુ નો રસ
  3. ૨ ટે સ્પૂનખાંડ
  4. જીરૂમીઠું
  5. ૧ બોટલસાદી સોડા

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફૂદીના ના પાન ને ૨-૩ ટે ચમચી પાણી સાથે પીસી લેવાં અને ગ્લાસ માં ગાળી લેવું હવે એમાં લીંબુ નો રસ, ખાંડ અને જીરૂમીઠું ઉમેરવું

  2. 2

    હવે સોડા ઉમેરી મિક્ષ કરવું ઉપર થી ૨-૩ ફૂદીના ના પાન નાખી સર્વ કરવું

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes