મેંગો જામ (Mango Jam Recipe in Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

મેંગો જામ (Mango Jam Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો માટે
  1. 4મોટી કેસર કેરી નો પલપ
  2. 1 કપખાંડ
  3. 2 ચપટીલીબું ના ફુલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    નોનસ્ટિક પેનમાં કેરી ના પલપ ને ગરમ કરવા મૂકો.

  2. 2

    બરાબર હલાવતા રહો. જેથી ચોટે નહીં. તેનુ પાણી બળી જાય ત્યાં સુધી હલાવો.

  3. 3

    પછી તેમા એક કપ ખાંડ ઉમેરો. ખાંડ નુ પાણી બળે ત્યાં સુધી થવા દો.

  4. 4

    આપડો જામ તૈયાર થઈ ગયો. ઠંડો પડી ગયા બાદ તેને કાચ ની નાની બોટલ મા ભરી લો.

  5. 5

    પછી તેમા લીબું ના ફુલ નાખવા બધુ બરાબર હલાવો ખાંડ નુ પાણી બળે ત્યાં સુધી થવા દો.

  6. 6

    ફ્રેન્ડ્સ આ મા કોઈ પિઝરવેટીવ નાખ્યો નથી તો પણ સારો રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

Similar Recipes