રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને એક-બે પાણીથી ધોઈ લો ત્યારબાદ તેમાં પાણી મીઠું અને 1/2 ચમચી તેલ નાખી 8 થી 10 સીટી બોલાવી કુકરમાં બાફી લો
- 2
હવે બાફેલા મગ માં હળદર,મરચું મીઠું, ધાણાજીરું અને ટામેટા નાખી 10 મિનિટ સુધી તેને ઉકળવા દો.પાણી ઓછું લાગે તો 1/2 ગ્લાસ પાણી ઉમેરો.
- 3
ત્યાર પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. હવે એક વઘારીયા માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. મારી તતડે એટલે તેમાં હિંગ વાટેલું લસણ લીમડાના પાન અને મરચું નાખી મગ માં વઘાર કરી લો.
- 4
વધાર કર્યા પછી તેને બેથી ત્રણ મિનિટ થવા દો. હવે તેમાં કોથમીર ભભરાવી ભાખરી અને ભાત સાથે સર્વ કરો.
Similar Recipes
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB.#Masala Mug.Week 7.મગ લાવે પગ. આપણી બહુ જ જૂની કહેવત છે .કારણકે જ્યારે શરીરમાં અશક્તિ હોય કોઈ માંદગી હોય, ત્યારે ખાસ મગનું પાણી ,એટલે કે મગનો સુપ ,તથા મગની આઈટમ ખાવામાં આવે છે. મગમાં બહુ જ વેરાઈટી બનાવવામાં આવે છે.ખાટા મગ ,મીઠા મગ ,દહીવાલા મગ, મસાલા મગ ,બાફેલા મગ ,વગેરે વગેરેઆજે મેં મસાલા મગ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpadIndia#cookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7મગ ચલાવે પગ , ખાટા મીઠાં મગ ,ભાત સાથે ખાવાની મજા આવે. Pinal Patel -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7ફણગાવેલા મગ શરીર માટે લાભદાયક છે જો છોકરાઓને મસાલા વગર સાદા ના ભાવે તો આ રીતે સલાડ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે જે હેલ્થી અને ટેસ્ટી પણ લાગે છે Arpana Gandhi -
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#WEEK7આ મગ મારા હસબન્ડ ને બવ ભાવે છે એટલે હું એના માટે બનાવું છું તમે બધા પણ ટ્રાય કરજો charmi jobanputra -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBમગ પ્રોટીનથી ભરપૂર કઠોળ છે શાકાહારી લોકો માટે મગ આ શરીરમાં પ્રોટીન પૂરું પાડતું ખોરાક કહેવાય છે અને મગ નાનાથી મોટા દરેકને ભાવતો હોય છે અને ઘણી બધી અલગ અલગ રીત થી મગ બનતા હોય છે બધાના ઘરે પણ અલગ અલગ રીતે મગ બનતા હોય છે મેં આજે મગ મસાલા બનાવ્યા છે.જેમાં અચાર મસાલો નાખી એને અલગ ટેસ્ટ આપ્યો છે#cookpadindia#cookpad_gu#week7 Khushboo Vora -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે. asharamparia -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
ડબલ તડકા ગલકા મગ દાળ સબ્જી (Double tadka Galka Mung daal sabji recipe in Gujarati) ()
#EBWeek 5#COOKPADINDIA#COOKPADGUJRATI ગલકા નું શાક ગલકા એ તુરીયા, દુધી વગેરેની પ્રજાતિનું જ શાક છે. તે વેલા ઉપર ઉગે છે. ગલકા એ પચવામાં એકદમ સુપાચ્ય હોય છે,આજે નાના બાળકે વૃદ્ધોને સાંજના સમયે તેનું શાક આપવું હિતાવહ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે વજન ઓછું કરવા માટે તેનું નિયમિત સેવન કરવું હિતાવહ છે. આ ઉપરાંત એમાં રહેલાં પોષક તત્વોના કારણે તે એજિંગનું કામ કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ કામ કરે છે જેથી તેમને નિયમિત સેવન કરવાથી ત્વચા પણ એકદમ સુંદર રહે છે. અહીં મેં આ ગલકા ના શાક ને મગની દાળ સાથે બનાવેલ છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને તેના ઉપર શાક બન્યા પછી મેં એક્સ્ટ્રા સ્ટ્રોંગ વઘાર કરી શાક ને એકદમ ચટાકેદાર અને ફ્લેવર ફુલ બનાવવા પ્રયત્ન કર્યો છે.આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15184974
ટિપ્પણીઓ