મેંગો જામ (Mango jam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરી લો
- 2
હવે કેરી ને સુધારી તેના નાના નાના ટુકડા કરો અને બધી સામગ્રી તૈયાર કરી લો
- 3
ત્યાર બાદ કેરી ને બાફી લો. અહી બાફેલી કેરી તૈયાર છે. હવે તેમાં તજ અને એલચી ભૂકો કરી. ને ઉમેરો. આ બન્ને વસ્તુ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે
- 4
હવે તેના માવા જેવું બનાવો.
- 5
ત્યાર બાદ તેમાં ૧ બાઉલ ખાંડ ઉમેરો
- 6
ત્યાર બાદ બરોબર મિકસ કરી અને થોડી વાર ધીમી આંચ પર રહેવા દો જેથી ખાંડ એકદમ બરોબર મિક્સ થઈ શકે
- 7
થોડી વાર પછી એક ચમચી જેટલો જામ લઇ તેને ચેક કરો જો તે સરળતાથી લસરી જાય તો હજુ બરોબર બન્યો નથી. પણ જો તે ખૂબ ધીમે લસરે મતલબ કે હવે જામ ની થીકનેસ બરોબર છે
- 8
હવે જામ એકદમ બરોબર થિકનેસ સાથે તૈયાર છે તેને થોડી વાર ઠંડો થવા દો અને ત્યાર બાદ કાચ ની બોટલ માં ભરી લો.
- 9
આ જામ ટેસ્ટ મા બજાર જેવો જ ખૂબ સરસ લાગશે. બાળકો ને બ્રેડ મા લગાવી ને પણ ભાવશે. ફરક માત્ર એટલો છે કે બજાર માં મળતા જામ મા કલર ઉમેરેલા હોઈ છે પણ અહી કોઈ કલર કે પ્રિઝરવેટિવ ઉમેરેલા નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો સાલસા જામ(mango salsa jam recipe in gujarati)
#કૈરીઓછી ખાંડ થી બનતો ચટપટો સાલસા જામ બધા જ પોષકતત્ત્વ થી ભરપૂર છે.. અને અત્યંત સ્વાદિષ્ટ પણ લાગે છે.. Dhara Panchamia -
રો મેંગો જામ (Raw Mango Jam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ જામતો અનેક ફ્રુટ માંથી બનતા હોય છે પણ અહીંની રો મેંગો જામ બનાવ્યો છે જે એક સરસ મજાની ચટણી તરીકે તરીકે યુઝ થાય છે એ ઉપરાંત એમાંથી આપણી સરસ મજાનું આમ પન્નાનું drink પણ બનાવી શકીએ છીએ જે ટેસ્ટમાં ખુબ જ સરસ છે અને મલ્ટી પર્પસ યુઝ થાય છે તેનો તો તેની રીત શેર કરી રહી છું#cookwellchef Nidhi Jay Vinda -
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)
જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે. Ushma Malkan -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)