ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
*ચોકલેટ ક્રોસોંટ બહુજ સરસ યુરોપિયન નાસ્તો છે.
ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)
*ચોકલેટ ક્રોસોંટ બહુજ સરસ યુરોપિયન નાસ્તો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, યીસ્ટ, ખાંડ, મીઠુ મીક્ષ કરો. એમા ગરમ પાણી ઊમેરો.લોટ બાંધો. તેલ લગાવી 1 કલાક ઢાંકી રાખો.
- 2
1 કલાક પછી લોટ ફૂલી જશે.એને 12 ભાગ કરો.ઓટલા પર મેંદો લગાવી 12 રોટલી વણી લો.એક રોટલી ઉપર બટર લગાવી એના ઉપર બીજી રોટલી મૂકો.આવી રીતે 12 રોટલી ની થપપી કરો. એને 10 મિનિટ માટે ફ્રીઝ મા મૂકો.
- 3
10 મિનિટ પછી રોટલી ની થપપી ને વણો.પીઝા કટર ની મદદ થી 12 ભાગ કરો.દરેક ટુકડા ના અંત મા ચોકલેટ મૂકી રોલ કરો.બટર લગાવો.
- 4
બધા રોલ ને બેકિંગ પ્લેટ મા મૂકી 15 મિનિટ રેસ્ટ આપો.ઉપર એક કપડુ ઢાંકી દો.
- 5
કનવેકશન મોડ માઇક્રોવેવ 10 મિનિટ પ્રીહીટ કરો.અને બેકિંગ પ્લેટ ને 15 મિનિટ માટે ક્રોસોંટ ને બેકિંગ કરો.15 મિનિટ પછી ચોકલેટ ક્રોસોંટ તૈયાર થઈ જાય છે.ટી ટાઇમ મા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
હોટ ડોગના પાવ (Hot Dog Pau Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipes#Cookpadindia Pooja Vora -
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipe challenge Alpa Vora -
-
ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baked#bakingrecipe Tasty Food With Bhavisha -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
ચોકલેટ ફ્લેવર શક્કરપારા (Chocolate Sakkarpara Recipe In Gujarati)
#સ્નેકસઆજે મેં નાસ્તામાં ચોકલેટ ફ્લેવર ના સક્કરપારા બનાવ્યા. ચોકલેટ નાના-મોટા સૌને ભાવે છે અને બાળકોને વધારે ભાવે છે. માટે ડાર્ક ચોકલેટ પાઉડર નાખી સકરપારા બનાવ્યા જે બહુ જ સરસ બન્યા છે. Kiran Solanki -
-
-
ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટડોનટ્સ બાળકો ને ખુબ પસંદ હોય છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે મે ચોકલેટ ડોનટ્સ બનાવ્યા છે પહેલી વાર બનાયા છે Dipti Patel -
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
-
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
ચોકલેટ બરફી(Chocolate Barfi Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી સ્પેશિયલ ચોકલેટ મિલ્ક બરફી બનાવી છે. જે બઘાને ચોકલેટ મિલ્ક બરફી ભાવતી જ હોય છે. Bijal Parekh -
ચોકલેટ પિઝા (Chocolate Pizza Recipe In Gujarati)
બાળકો ને પિઝા અને ચોકલેટ બહુજ ભાવે, એટલે કિડ્સ સ્પેશલ ચોકલેટ પિઝા...યમ્મી Jigisha Choksi -
-
ચોકલેટ (Chocolate recipe in gujarati)
ચોકલેટ નાના મોટા બધાને ભાવતી વસ્તુ છે.#GA4#Week10 Alka Bhuptani -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ ઢોંસા(chocolate dosa recipe in gujarati)
દરેક બાળકને ચોકલેટ ગમે છે. દરેક ઉંમરના લોકોને પણ ચોકલેટ ગમે છે. ઢોંસામાં કંઈક અલગ જ હોય છે. Anjali Sakariya -
-
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1ચોકલેટ એટલે સૌ ની ગમતી વસ્તુ. ચોકલેટ ખાવામાં સરસ લાગે છે એમ દૂધ સાથે જયારે એને પીવામાં આવે છે ત્યારે એનો સ્વાદ અને સુગંધ મનમોહી લે છે. અહીં મેં હોટ ચોકલેટ બનાવ્યું છે. Jyoti Joshi -
-
ચોકલેટ પેનકેક(chocolate pancake recipe in gujarati)
#ફટાફટ#sep બાળકોને કઈ સ્વીટ અને ચોકલેટ ખાવાની ઈચ્છા થઈ રહી હતી ત્યારે આ રેસિપી ટ્રાય કરી. 15 થી 20 મિનિટમાં ફટાફટ આ રેસિપી તૈયાર થઈ જાય છે Manisha Parmar -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15188074
ટિપ્પણીઓ (8)