ચોકલેટ લસ્સી (Chocolate Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ગ્રાઇન્ડર મા દહીં, ઠંડુ પાણી, ડાર્ક ચોકલેટ, ચોકલેટ સીરપ, અને ખાંડ નાખો અને 3 થી 4 મિનિટ માટે પીસી લો.
- 2
ત્યારબાદ સર્વિંગ ગ્લાસને ચોકલેટ સીરપથી સજાવો અને ત્યારબાદ આઇસ ક્યુબ અને ચોકલેટ લસ્સી ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ લસ્સી (Chocolate lassi Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપિ*લસ્સી સામાન્ય રીતે પંજાબમાં ખૂબ જ પ્રખ્યાત છે.લસ્સી દહીંમાં અલગ અલગ ફ્લેવર ઉમેરી, બનાવવામાં આવે છે. અહીં મેં ચોકલેટ લસ્સી બનાવી છે, જે નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે. Kashmira Bhuva -
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
-
ચોકલેટ શીકંજી (Chocolate Shikanji Recipe In Gujarati)
#cookpadindia# Cookpadgujaratiશીકંજી મસ્તી ૭ચોકલેટ શોલે🔥 શીકંજી🍹 Ketki Dave -
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar -
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કિટ મિલ્કશેક (Chocolate Biscuit Milkshake Recipe in Gujarati)
#AsahiKaseiIndia Amita Patel -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સિઝન હોય એટલે કેરી માંથી જુદી જુદી વાનગી હું બનાવું છું.એમાં થી મેંગો લસ્સી અમારા ઘર માં બધા ને બહુ જ પ્રિય છે. Arpita Shah -
-
પિંક મીઠી લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week19 #puzzle world contest CURD Suchita Kamdar -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179201
ટિપ્પણીઓ