વેજ સેન્ડવિચ મુંબઈ સ્ટાઇલ (Veg Sandwich Mumbai Style Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

મુંબઈ ની ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ. સરળ, ટેસ્ટી અને હેલ્ધી. મુંબઈમાં ગલી ગલી ફેમસ છે બધાની ફેવરિટ એવી વેજ સેન્ડવિચ, ખૂબ જ જટપટ બાની જાય એવી નો ઓઇલ રેસિપી જે મારા પરિવાર ની ખૂબ જ ફેવરિટ છે.

#AsahiKaseiIndia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૮-૧૦ બ્રેડ સ્લાઈસ
  2. કાકડી ની સ્લાઈસ
  3. ટામેટા ની સ્લાઈસ
  4. ડુંગળી ની સ્લાઈસ
  5. બીટ ની સ્લાઈસ
  6. વફેલા બટાકા ની સ્લાઈસ
  7. બટર
  8. લીલી ચટણી સેન્ડવિચ ની
  9. સેન્ડવિચ નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બ્રેડ સ્લાઈસ લઈ, તેની કિનારી કાપી લેવી. ત્યાર બાદ તેમાં બટર અને લીલી ચટણી લગાવી બટાકા ની સ્લાઈસ મૂકવી. ઉપર સેજ મસાલો નાખવો.

  2. 2

    ત્યાર બાદ કાકડી, ટામેટા, બિટ અને ડુંગળી ની સ્લાઈસ મૂકવી. ઉપર ફરી થી મસાલો નાખવું. ઉપર બીજી સ્લાઈસ મૂકીને ઈચ્છા અનુસાર પીસ કરી સર્વે કરો.

  3. 3

    તૈયાર છે ખૂબ જ પ્રખ્યાત એન્ડ ટેસ્ટી એવી મુંબઈ ની વેજ સેન્ડવિચ. સર્વે કરો ગ્રીન ચટણી, ટોમેટો સોસ એન્ડ વફર સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes