વેજ ચીઝ રોષ્ટિ

#બર્થડે
મારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ.
તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું.
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડે
મારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ.
તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ડુંગળી કાકડી ટામેટા બાફેલું બીટ કેપ્સીકમ ગાજર આ બધું શાકભાજી ઝીણું સમારેલું હવે તેમાં mix herbs માયોનીઝ રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચાટ મસાલો છીણેલું ચીઝ આ બધું નાખીને બરાબર હલાવી લો હવે સેન્ડવીચ બનાવી શકાય તેવી મોટી સાઇઝની બે બ્રેડ ઉપર બટર લગાવી લો
- 2
હવે આ બંને બ્રેડની ઉપર સેન્ડવિચ માટે બનાવેલી ધાણાની લીલી ચટણી લગાવી લો હવે તેની ઉપર બનાવેલો સાક ભાજી નો મસાલો સ્પ્રેડ કરો બીજી બે બ્રેડને તેની ઉપર બરોબર બટર લગાવી લો
- 3
બટર લગાવેલી બ્રેડને મસાલા સ્પ્રેડ કરેલી બ્રેડ ની ઉપર મૂકી સેન્ડવીચ ની ઉપર બરોબર બટર લગાવીને ગ્રીસ કરો હવે ગ્રીલ મશીન ની નીચેની સાઈટ બટરથી ગ્રીસ કરો હવે તેની પર બટર લગાવેલી સાઇડ ઉપર રે તેવી રીતે સેન્ડવીચ ગોઠવો અને તેની ઉપર મિક્સ હૅબ્સ ભભરાવો.
- 4
હવે ગ્રીલ મશીન બંધ કરી અને સેન્ડવીચ ને ગ્રીલ થવા દો ત્યારબાદ તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો તો તૈયાર છે આપણી વેજ ચિઝ રોષ્ટિ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
-
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
#ટીટાઈમચાલો મિત્રો આજે ચાની સાથે આપણે માણીએ રીપેરીગ ગ્રીલ સેન્ડવીચ Khushi Trivedi -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ
#ઇબુકઆજે હું બધા ની ભાવતી વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ લાવી છું. આ એક ફટાફ્ટ બની જતી વાનગી છે. આમાં આપડી ભાવતી કોઈ પણ સબ્જી વાપરી શકીયે છીએ.બાળકો ની તો આ ભાવતી વાનગી છે. લંચ બોક્સ માટે એકદમ પેરફેક્ટ. Sneha Shah -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#RB10#Week10 મારાં મોટા દીકરા ને વેજ ચીઝ સેન્ડવીચ ખુબ જ ભાવે છે હું એને જ ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
-
-
-
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia -
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ