ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#EB
Week 7
હેલ્ઘી પનીર ભટુરે
નો ઓઇલ, હેલ્ધી વર્ઝન

ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)

#EB
Week 7
હેલ્ઘી પનીર ભટુરે
નો ઓઇલ, હેલ્ધી વર્ઝન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યકિત
  1. 1/2 કપમેંદો
  2. 1/4 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીઓઇલ
  4. 1/4 ચમચીખાંડ
  5. ચપટીમીઠું
  6. ચપટીઇનો
  7. 1/4 ચમચીદહીં
  8. જરૂર મુજબ પાણી
  9. 1/4 કપછીણેલું પનીર
  10. 1 ચમચીછીણેલું ચીઝ
  11. 1લીલું મરચું ઝીણું સુધારેલું
  12. ચપટીચાટ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીઝીણી સુધારેલી કોથમીર
  15. ચપટીચીલી ફ્લેક્સ
  16. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં મેંદો અને ઘઉંનો લોટ લઈ વચ્ચે ખાડો કરો.હવે તેમાં મીઠું,તેલ,ખાંડ,દહીં અને ઇનો નાખીને મિક્સ કરો.ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને પરોઠા કરતા થોડો ઢીલો લોટ બાંધી દો.હવે આ લોટને બરાબર મસળીને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે એક વાસણમાં પનીર લઈ તેમાં બધાજ મસાલા નાખીને મિક્સ કરો.હવે લોટને થોડો મસળીને તેના લુવા બનાવો. ત્યારબાદ એકલું લઈ થોડું વણીને પનીરનું સ્ટફિંગ ભરીને બંધ કરી વણી લો.હવે આ ભચરને નોનસ્ટિક પેનમાં ધીમા તાપે ચઢવા દો.પછી તેને ચીપિયા વડે રોટલીની જેમ ગેસ પર ફૂલાવો.ત્યારબાદ તેના પર બટર ચોપડી દો.ઉપર થોડું ગ્રેટ કરેલું ચીઝ મૂકીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes