ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)

Mital Bhavsar @cook_25299645
#EB
Week 7
હેલ્ઘી પનીર ભટુરે
નો ઓઇલ, હેલ્ધી વર્ઝન
ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)
#EB
Week 7
હેલ્ઘી પનીર ભટુરે
નો ઓઇલ, હેલ્ધી વર્ઝન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં મેંદો અને ઘઉંનો લોટ લઈ વચ્ચે ખાડો કરો.હવે તેમાં મીઠું,તેલ,ખાંડ,દહીં અને ઇનો નાખીને મિક્સ કરો.ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને પરોઠા કરતા થોડો ઢીલો લોટ બાંધી દો.હવે આ લોટને બરાબર મસળીને 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક વાસણમાં પનીર લઈ તેમાં બધાજ મસાલા નાખીને મિક્સ કરો.હવે લોટને થોડો મસળીને તેના લુવા બનાવો. ત્યારબાદ એકલું લઈ થોડું વણીને પનીરનું સ્ટફિંગ ભરીને બંધ કરી વણી લો.હવે આ ભચરને નોનસ્ટિક પેનમાં ધીમા તાપે ચઢવા દો.પછી તેને ચીપિયા વડે રોટલીની જેમ ગેસ પર ફૂલાવો.ત્યારબાદ તેના પર બટર ચોપડી દો.ઉપર થોડું ગ્રેટ કરેલું ચીઝ મૂકીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝીંગી પોકેટ્સ (Zingy Pockets Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો ઓઇલ રેસિપીઝીંગી પોકેટ્સનો ઓઇલ,નો મેંદા ,નો ovenહેલ્થી પણ ટેસ્ટી પણઆ ઝિંગી pockets ડોમિનોઝ style na che. ટેસ્ટ મા 💯 ડોમિનોઝ જેવાઝીંગી પોકેટ્સ (નો ઓઇલ,નો મેંદા,નો ઓવેન) Deepa Patel -
ઇન્સ્ટન્ટ ભટુરે(Instant Bhature Recipe In Gujarati)
#નોર્થછોલે ભટુરે એ પંજાબનું સ્ટ્રીટ ફૂડ છે જે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7છોલે ભટુરે આમ તો પંજાબની ડીશ છે અને દિલ્હીનું સ્ટ્રીટ ફૂડ છે ... મેં ઘણા સમય પછી ભટુરે બનાવ્યા અને બધાને ખૂબ ભાવ્યા Sonal Karia -
-
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ભટુરે આમ તો પંજાબી છોલે સાથે પીરસવામાં આવે છે. નાના બાળકોને ભટુરે એકલા પણ ભાવતા હોય છે.મારી દિકરી ગરમ ભટુરા એકલા જ ખાય.#EB Vibha Mahendra Champaneri -
-
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
-
-
-
-
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
-
-
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#Week7ભટુરે ઉત્તર ભારતની લોકપ્રિય પંજાબી વાનગી છે. ભટુરેને પીરસતા સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકાય છે. તેમાય વિવિધતા લાવવા મે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભટુરેમાં નાખ્યા છે જેનાથી super tasty બન્યા!!!! Ranjan Kacha -
-
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે ગરમ ખાવામાં આવે તો જ્ એની મજા છે. ઠંડા પડી જાય તો એ ચવડ થઈ જાય છે. ભતુરે ખાવાની મજા જ્ અલગ છે. Aditi Hathi Mankad -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ભટુરે ખાવાની એક અલગ જ મજા આવે છે. સોફ્ટ અને ફુલેલા ભટુરે બને તો તે ખુબ જ સરસ લાગે છે. આજે મેં ભટુરે બનાવ્યા છે જે ખુબ જ સરસ ફૂલેલા અને ટેસ્ટી બન્યા છે. તો ચાલો જોઈએ મેં આ ભટુરે કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194580
ટિપ્પણીઓ (2)