ભટુરે (Bhature Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
ભટુરે (Bhature Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાથરોટ માં મેંદો, ઘઉંનો લોટ, રવો, દહીં, મીઠું, ખાંડ, ઘી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બેંકીંગ પાઉડર, બેંકીંગ સોડા નાખી આ બધું બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધવો અને લોટને બરાબર મસળીને પછી એક કલાક માટે ઢાંકીને રહેવા દેવો.
- 2
હવે લોટને ફરીથી મસળી ને એક સરખા લુવા બનાવી લંબગોળ વણવા. ત્યારબાદ ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લેવા. તૈયાર છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા ગરમાગરમ ભટુરે...પીરસવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha -
ભટુરે (Bhutre Recipe in Gujarati)
#GA4#WEEK9#PURI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ભટુરે એ મેંદા માં થી તૈયાર થતી પોચી પૂરી હોય છે જે પંજાબી છોલે ચણા સાથે સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટઆ રીતે બનાવશો તો બહાર જેવા ભટુરે બનશેમારે ખુબ સરસ બન્યા છેતમે પણ જરૂર ટા્ઈ કરજો#EB#week7 chef Nidhi Bole -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub પંજાબી પ્લેટર (ઢાબા સ્ટાઇલ) Sneha Patel -
-
-
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7છોલે ભટુરે આમ તો પંજાબની ડીશ છે અને દિલ્હીનું સ્ટ્રીટ ફૂડ છે ... મેં ઘણા સમય પછી ભટુરે બનાવ્યા અને બધાને ખૂબ ભાવ્યા Sonal Karia -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ શંકરપારામાં મેં ગાર્લિક પાઉડર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યું છે જે બાળકોને ખૂબ પસંદ આવશે. Disha Prashant Chavda -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મારા ફેવરીટ અને તહેવારોમાં ખાસ બનતા કાલા જામુન ભારતની લોકપ્રિય મીઠાઈ છે.. Ranjan Kacha -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#Dishaમેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗 Palak Sheth -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે ગરમ ખાવામાં આવે તો જ્ એની મજા છે. ઠંડા પડી જાય તો એ ચવડ થઈ જાય છે. ભતુરે ખાવાની મજા જ્ અલગ છે. Aditi Hathi Mankad -
છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)
#નોર્થ પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ડીનર માં છોલે ચણા સાથે ગરમા ગરમ ભટુરે ની મજા કંઇક ઓર જ છે.આ ભૂટુરા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#COOKPADGUJRATI ભટુરે જે દિલ્હી અને પંજાબની મશહુર વાનગી છે જે ખાવામાં એકદમ સોફ્ટ હોય છે. સામાન્ય રીતે મેંદામાંથી બનાવવામાં આવે છે પરંતુ અહીં મેં ઘઉંનો લોટ નો ઉપયોગ કરીને તે તૈયાર કરેલ છે જે એકદમ સોફ્ટ અને એકદમ આખી ફૂલેલી તૈયાર થયેલ છે. Shweta Shah -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ભટુરે ખાવાની એક અલગ જ મજા આવે છે. સોફ્ટ અને ફુલેલા ભટુરે બને તો તે ખુબ જ સરસ લાગે છે. આજે મેં ભટુરે બનાવ્યા છે જે ખુબ જ સરસ ફૂલેલા અને ટેસ્ટી બન્યા છે. તો ચાલો જોઈએ મેં આ ભટુરે કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ ભટુરે(Instant Bhature Recipe In Gujarati)
#નોર્થછોલે ભટુરે એ પંજાબનું સ્ટ્રીટ ફૂડ છે જે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
-
ભટુરે (Bhature Recipe In Gujarati)
ઓરીજીનલ તો પંજાબી માં ગણાય,અને ભટુરે સાથે છોલે તો બોલાઈ જજાય,પણ આજે એકલા ભટુરે બનાવીદઉં અને જોઉં કે છોલે વગર surviveથાય છે?😜#EB#week7 Sangita Vyas -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7#cookpadgujrati#cookpadindiaભટુરે એ north સાઇડ નું ફેમસ ફૂડ છે.ભટુરે બે રીતે બને છે.૭ થી ૮ કલાક yeast નાખી ferment કરી ને અને ઇન્સ્ટન્ટ... ભટુરે ને ચણા મસાલા કે છોલે સાથે સર્વ થાય છે. મૈ ઇન્સ્ટન્ટ વાળા ...૧ કલાક લોટ પલાળી રાખી બનાયા છે.ભટુરે આમ તો maida થી બને છે.પણ મેં ઘઉં લોટ એડ કરી ને બનાયા છે.Thank you Mitixa Modi -
-
છોલે ભટુરે
#માઈલંચ#માયલંચભટુરે મેંદા ના લોટ ના હોય છે જે હેલ્થ માટે એટલો સારો નથી પણ મે અહી ઘઉ ના લોટ માંથી બનવિયા છે . And આજકાલ બહાર નું ખાવા માં ખુબ રિસ્ક છે .માટે મેં ઘરે જ મારા ઘર ના મેમ્બર્સ માટે લંચ રેડી કર્યું છે . Sapna Kotak Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15182130
ટિપ્પણીઓ (2)