ઝીંગી પોકેટ્સ (Zingy Pockets Recipe In Gujarati)

#AsahiKaseiIndia
નો ઓઇલ રેસિપી
ઝીંગી પોકેટ્સ
નો ઓઇલ,નો મેંદા ,નો oven
હેલ્થી પણ ટેસ્ટી પણ
આ ઝિંગી pockets ડોમિનોઝ style na che. ટેસ્ટ મા 💯 ડોમિનોઝ જેવા
ઝીંગી પોકેટ્સ (નો ઓઇલ,નો મેંદા,નો ઓવેન)
ઝીંગી પોકેટ્સ (Zingy Pockets Recipe In Gujarati)
#AsahiKaseiIndia
નો ઓઇલ રેસિપી
ઝીંગી પોકેટ્સ
નો ઓઇલ,નો મેંદા ,નો oven
હેલ્થી પણ ટેસ્ટી પણ
આ ઝિંગી pockets ડોમિનોઝ style na che. ટેસ્ટ મા 💯 ડોમિનોઝ જેવા
ઝીંગી પોકેટ્સ (નો ઓઇલ,નો મેંદા,નો ઓવેન)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કડાઈમાં બટન ત્યારબાદ તેમાં ડુંગળીને સરખી રીતે સાંતળી લો પછી એમાં ગાજર નાખીને થોડું સીજાવા દો. ત્યારબાદ તેમાં સીમલા ને ટામેટું નાખો પછી એમાં બધા મસાલા નાખો સ્વાદમુજબ મીઠુ નાખો પછી છેલ્લે પનીરના અને ચીઝ ના કટકા નાખો અને ગેસ બંધ કરી દો. સ્ટફિંગ તૈયાર થઈ ગયું
- 2
હવે કડાઈને પ્રિહિટ કરવા મુકો 10 મિનિટ માટે અને એક બાજુ કોઈપણ કાઠા વાડી થાળી ને બટર થી grease કરો
- 3
લોટમાં મીઠું તેલ બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખીને દહીંથી લોટ બાંધી લો હવે એની નાની નાની લોહી બનાવો. હવે એક ગુલ્લા ને આ રીતના વણીને ત્રિકોણ આકાર માં કાપો. એમાં સ્ટફિંગ મૂકો ને ત્રોનો બાજુથી પાણી થી બંધ કરો
- 4
- 5
હવે ગ્રીસ કારેલા પ્લેટ માં મૂકો. અને એ પ્લેટ કઢાઈ માં બેક કરવા ૧૦-૧૨ મિનીટ માટે મૂકો.
થઈ જાય એટલે ગરમ સોસ નઈ તો ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ રોઝ બડ્સ (Veg.Rose Buds Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઇલ રેસિપીMix Veg.Rose Budsઆ રોઝ બડ્સ મે આપે સ્ટેન્ડ (Aape Patra) બનાવ્યા છે.આ માં મે તેલ નો જરાઈ ઉપયોગ કર્યો નથી. Deepa Patel -
ચીલી પોટેટો પીઝા (Chili Potato Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઈલ રેસિપીચીલી પોટેટો પીઝા (નો મેંદા, નો ઓઇલ, નો બેકિંગ પાઉડર , નો સોડા , નો બેકિંગ )આ પીઝા એવો છે કે બધી માતાવો ખુશી ખુશી આપડી ઘરે બનાવશે. ઘરના ના નાના મોટા બધા સભ્યવો ને ખૂબ ભાવશે.બનાવામાં એકદમ સેલીટેસ્ટી પણ અને હેલ્થી પણજરૂર ટ્રાય કરો Deepa Patel -
વેજ ઝીંગી પાર્સલ (Veg Zingy Parcel Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati આ ડોમિનોઝ ઝીન્ગી પાર્સલ મે ઈસ્ટનો અને ઓવન નો ઉપયોગ કર્યા વગર ગેસ ઉપર બનાવીયા છે એકદમ ટેસ્ટી બન્યા છે આ રેસિપી નો વિડીયો જોવા માટે tasty food with bhavisha... YouTube channel ma search karjo.... Bhavisha Manvar -
ફ્યુસિલી ઈન વોલનટ મેરીનારા સોસ (Fusilli In Walnut Merinara Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiઆ એક ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી પાસ્તા ડીશ છે જે વોલનટ સોસ માંથી બની છે. વોલનટ માં ભરપૂર ઓમેગા થ્રી હોય છે જે આપડા શરીર માટે ખૂબ ઉપયોગી છે.આ રેસિપી મા મે વ્હીટ પા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થી છે. અને ઓલિવ ઓઇલ પણ ખુબજ સરસ હોય છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઝિંગી પાસૅલ (Zingy Parcel Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking#નો yeast,નો oven Hetal Vithlani -
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
કોર્ન પાપડ ચાટ (Corn Papad Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબેકરી અને નો ઓઇલ રેસિપી ushma prakash mevada -
વેજ. ઝીંગી પાર્સલ
#AsahiKaseiIndiaઝીંગી પરસલને સ્ટાર્ટર તરીકે અથવા પાર્ટીમાં સર્વ કરી શકાય છે. તે સ્વાદમાં કંઈક અંશે બેબી પીઝા જેવા લાગે છે. ઝીંગી પાર્સલમાં મુખ્યત્વે વિવિધ શાકભાજી, સિઝનિંગ, પનીર તેમજ ચીઝ ઉમેરવામાં આવે છે, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ પડે છે.ઝીંગી પાર્સલ એક બેકિંગ રેસિપી હોય, તેને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે. Kashmira Bhuva -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#MRCભાખરી પીઝાપીઝા ભાવતી પ્રજ્યા ને તમે કોઈ પણ પીઝા દો એ લોકો ચાવ થી ખાસેAtleast હું તો જરૂર ખાઇસ.આજે મે ભાખરી પીઝા બનાવ્યા. જે જોઈએ ચ મોડમાં આવી ગયું મારા. સાચે ટેસ્ટ મા ખબર પણ નઈ પડી કે આ ભાકરી પીઝા છે. Deepa Patel -
ડાયટ મિન્ટ પાસ્તા (Diet Mint Pasta Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oilDiet Mint pasta Soni Jalz Utsav Bhatt -
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
-
-
ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)
#EBWeek 7હેલ્ઘી પનીર ભટુરેનો ઓઇલ, હેલ્ધી વર્ઝન Mital Bhavsar -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
ઝીંગી પાર્સલ (Zingy parcel Recipe in Gujarati)
Dominos ni item ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Pizzas માં વપરાતી સામગ્રી વડે બને છે. અને અંદર નું filling સમોસા, બટાકા વડા, sandwiches,dabeli કોઈપણ લઈ શકાય. Reena parikh -
મિક્સ વેજ પિનવ્હીલ સેન્ડવિચ (નો ફ્લેમ /ગેસ રેસિપી)(Mix Veg. Pinwheel Sandwich Recipe In Gujarati)
#ફટાફટ કૈક હેલ્થી અને ફટાફટ ખાવું હોય પણ સાથે ટેસ્ટ પણ જોઈએ તો ચાલો બનાવી દો આ રેસિપી.સાચે જ બહુ જ ઓછા સમય માં અને એકદમ ટેસ્ટી બનતી આ પિનવ્હીલ સેન્ડવિચ દેખાવ અને ખાવામાં બહુ જ મસ્ત છે. Vijyeta Gohil -
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
#ChooseToCookઆ રેસિપી મેં instagram પર જોઈ હતી મારા son ને ચીઝ વાળી વાનગીઓ ખૂબ જ ભાવે છે એટલે પહેલી વખત આ રેસિપી ટ્રાય કરી છે પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે must try રેસિપી છે Chetna Shah -
કોર્ન ચીઝ બર્સ્ટ આટા પીઝા
#હેલ્દીફૂડફાસ્ટ ફુડ ની વાત આવે ને પીઝા નું નામ ના આવે એવું તો બનેજ નહીં.પણ જ્યારે આપડે હેલ્થી વાનગી ની વાત કરીએ ત્યારે અને એ પણ ફાસ્ટ ફુડ માં તો વિકલ્પ બહુ ઓછા છે.તો આજે આપડે પીઝા બનાવીશું પણ ઘઉંના લોટ ના જે સ્વાદ માં તો બહાર જેવા લાગશે અને હેલ્થી પણ એટલાજ છે. Sneha Shah -
ચીઝ બ્રસ્ટ પીઝા(Cheese Burst Pizza Recipe In Gujarati)
ચીઝ બ્રસ્ટ પીઝાનામ લીધુ તોય મોઢામાં આવી જાય છે. સાચું કહો આયું ને આયુ ને મોઢામાં પાણી.😍😊🤩આ ઘરમાં બઉ સરળ તા થી બને છે.મે આ પીઝા yeast વગર અને ઓવેન વગર બનાવ્યો છે આ પીઝામે બધી સ્ટેપ્સ સરળ તા થી સમજાવ્યા છે તો તમે જરૂર ટ્રાય કરો. Deepa Patel -
-
સ્વિટ કોનૅ સાલસા ભેલ
#રસોઈનીરંગત #ફયુઝનવીક આ રેસિપી ટેસ્ટ માં બેસ્ટ અને બનાવવા મા પણ ઇઝી.... Kala Ramoliya -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
રાવીઓલી
#નોનઇન્ડિયન#ભરેલીરાવીઓલી એ જાણીતી ઇટાલિયન વાનગી છે જે બનાવામાં થોડો વધારે સમય, મેહનત અને ધીરજ માંગી લે છે. પરંતુ તેનો સ્વાદ માણીયે એટલે બધી મેહનત લેખે લાગે છે. Deepa Rupani -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpad_guj#cookpadindiaપંચમેળ દાળ એ પાંચ દાળ થી બનતી એક રાજસ્થાની વાનગી છે. દાળ એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. ભારતીય ઘરમાં , જુદી જુદી જાત ની દાળ બનતી જ હોય છે. પ્રોટીન થી ભરપૂર દાળ નો ઉપયોગ આપણે રોજિંદા ભોજન માં કરવો જ જોઈએ. પાંચ દાળ ના સંગમ થી બનતી આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Deepa Rupani
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ