મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 નંગપાકીકેસર કેરી
  2. 500 ગ્રામ દહીં મોળુ
  3. 5 ચમચીખાંડ
  4. ગાર્નિશિંગ માટે બદામ પિસ્તાની કતરણ ને વેનિલા આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દહીં લેવું.

  2. 2

    તેમાં સમારેલી કેરી ને થોડી ખાંડ નાખીને બ્લેન્ડર ફેરવવું.

  3. 3

    ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં કાઢીને તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ ને બદામની કતરણથી ગાર્નિશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes