ખીર (Kheer Recipe In Gujarati)

Vaishali Joshi
Vaishali Joshi @cook_30898818
શેર કરો

ઘટકો

એક કલાક
5 વ્યકિત
  1. 1 લીટર દૂધ
  2. સ્વાદ પ્રમાણે ખાંડ
  3. 2 ચમચીસૂકો મેવા નો પાઉઙર,
  4. 1/2 વાટકી ભાત
  5. ગાનિઁશ કરવા માટે બદામ પીસ્તા
  6. કેસર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    દૂધ ને ખૂબ ઉકાળવું ત્યાર બાદ તેમા કેસર ઉમેરી ભાત નાખવા ત્યાર બાદ ખાંડ નાખી ખૂબ ઉકાળવું

  2. 2

    પછી તેમાં સૂકા મેવા નો પાઉઙર ઉમેરી ફરી ઉકાળવું

  3. 3

    પછી ખીર ને ગેસ પર થી ઉતારી ઠંડી થાય ત્યાર બાદ બદામ પીસ્તા થી ગાનિઁશ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Joshi
Vaishali Joshi @cook_30898818
પર

Similar Recipes