ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#RC2
Week 2

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગરમ દૂધ ફૂલ ફેટ વાળુ
  2. ૧/૪ કપખાંડ
  3. ૧ કપચોખા
  4. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  5. ૧/૪ કપ કાજુ બદામ નો પાઉડર
  6. ગાર્નિશ માટે
  7. કાજુ બદામ નું કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં ચોખાને ધોઈને પલાળી ને દસ મિનિટ સુધી રહેવા દો પછી એક તપેલી માં દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો દૂધ માં ઊબ૊ આવે એટલે ગેસ ની આંચ ધીમી કરી દો

  2. 2

    પછી પાણી નિતારી ને ચોખા.ને.દૂધ.માં નાખી હલાવો ગેસ ની આંચ ધીમી રાખવી જેથી ખીર નીચે દાઝે નહિ

  3. 3

    ચોખા ચડવા આવે એટલે તેમાં ખાંડ નાખી દો અને. ઈલાયચી પાઉડર નાખી હલાવો ચોખા ચડી જાય એટલે.તેમાં ડ્રાય ફ્રૂટ નો ભૂકો નાખીબરાબર હલાવી પાંચ મિનિટ સુધી હલાવતા.રહો પછી ખીર ને નીચે ઉતરી લો

  4. 4

    ખીર ને બાઉલ લઈ ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes