ખીર (Kheer Recipe In Gujarati)

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899

#RC2

# સફેદ

ખીર (Kheer Recipe In Gujarati)

#RC2

# સફેદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લીટર દૂધ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૭/૮ તાંતણા કેસર
  4. ૬/૭ બદામ ની કતરણ
  5. ૩/૪ ઇલાયચી નો ભુક્કો
  6. ૧૫૦ ગ્રામ / એક નાની વાટકી ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને સરખા ધોઈ ને 1/2 કલાક પલાળી દો. અને ૨ ચમચી હૂંફાળા દૂધ માં કેસર ઘોળી લ્યો.હવે એક તપેલી માં દૂધ લઈ ઉકળવા મુકો. હવે તેમાં પલાળેલા ચોખા અને ખાંડ ઉમેરી દો. અને ચોખા ને દૂધ માં જ રાંધવા જેના લીધે દૂધ અને ખાંડ ની મીઠાશ ચોખા માં આવી જાય. હવે તેમાં કેસરવાળું દૂધ ઉમેરો.

  2. 2

    ચોખા રંધાઈ જાય અને દૂધ ઘટ થવા લાગે એટલે તેમાં ઇલાયચી નો ભુક્કો અને બદામ ની કતરણ ઉમેરી ૫ મિનિટ રહેવા દયી ગેસ બંધ કરી ને ગરમ ગરમ ખીર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

ટિપ્પણીઓ

Similar Recipes