મસાલા ટી

Kajal Ankur Dholakia @kajaldholakia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં એક કપ દૂધ, મલાઈ અને થોડું પાણી ઉમેરો.
ત્યારબાદ તેમાં ખાંડ,ચા ની ભૂકી,ચા મસાલો અને આદું નાખો
બરાબર ઉકળી જાય એટલે કડક ગરમા ગરમ ચા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
-
મનભાવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા
#MBR7#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વર્ષ દરમિયાન અનેક રેસીપી બનાવી પ્રયોગો કર્યા ન્યૂનતમ બાબતો શીખી આજે મેં મારી સ્પેશ્યલ અને બેસ્ટ રેસીપી મન ભવન સ્ફૂર્તિદાયક મસાલા વાળી ચા બનાવી છે જે શિયાળામાં આપણા શરીરની સ્ટેમિના ટકાવી રાખે છે Ramaben Joshi -
તજ,એલચી હાફ ટી
#goldanapron3#Week9 આજે મસ્ત મજા ની તજ,એલચી અને ગોળ નાખી આયુર્વેદિક ચા બનાવી છે જેથી કોરોના વાયરસ જેવા રોગો થી બચી શકાય. અને દેશી ગોળ ની ચા પીવા ના ઘણા ફાયદા છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
-
-
-
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15213429
ટિપ્પણીઓ