મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍

નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.

આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.

તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.

#Cooksnapchallenge
#week૩
#drinkrecipes
#tea
#evergreenmasalatea
#મસાલાચા
#tealovers
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
3 વ્યક્તિ
  1. ૨ કપદૂધ
  2. ૧ કપપાણી
  3. ૩ ચમચીચા
  4. ૪ ચમચીખાંડ
  5. ૧ નંગઆદુંનો ટુકડો
  6. ૩ નંગઈલાયચી
  7. ૭-૮ નંગફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    એક તપેલીમાં પાણી, ચાની ભૂકી, ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકો.

  2. 2

    હવે તેમાં આદુ, ઈલાયચી અને ફુદીનાના પાનને ખલમાં ખાંડીને તેમાં ઊમેરી ૫ મિનીટ માટે ઉકળવા દો.

  3. 3

    પાણી ઊકળે પછી તેમાં દૂધ ઉમેરો. હવે બે ઉભરા આવે ત્યાં સુધી ચા ને કડક થવા દો.

  4. 4

    તો હવે તૈયાર છે આપણી મસાલા ચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Similar Recipes