રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પહેલા બટાકાને બાફી, છોલીને છીણી લેવા. ખીણમાંથી બટાકામા ગાથા રહેશે નહિ અને સેવા કરવામાં સરળતા રહેશે. તે છેલ્લા બટાકામા ચણાનો લોટ મીઠું મરચું અને તજ, લવીંગ અને મરી, ફુદીનાના પાન લીલા મરચા અને તેની અંદર ૧ ટેબ.સ્પૂન પાણી નાખી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને લોટમાં નાખી મિક્સ કરવાનું તેમાં ૧ ટેબલસ્પૂન તેલ અને હિંગ નાખીને લોટ બાંધવો.
- 2
ત્યારબાદ સેવ પાડવાના સંચામાં ચારે બાજુ તેલ લગાવી બાંધેલો લોટ નાખી અને ગરમ તેલ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં સેવ પાડવી અને તડવી જો આપણી પાસે સેવ નો સંચો ના હોય તો જાડા થી પણ પાડી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફુદીના આલુ સેવ (Mint Aloo Sev Recipe In Gujarati)
#EB#week8મેં આલુ સેવ બનાવી તેમાં ફુદીનાની ફ્લેવર આપવા માટે મેં તાજા ફુદીનાનો ઉપયોગ કરેલો છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBઆલુ સેવગમે તે સેવહોય આપડા બધાની favouriteચાલો બનાવીએ આલુ સેવ Deepa Patel -
-
-
-
પાલક ફુદીના આલુ સેવ (Palak Pudina Aloo Sev Recipe In Gujarati)
#CB3#Week 3#dftસેવ આપણે સામાન્ય રીતે ચણાના લોટમાંથી જ બનાવીએ છીએ આજે મેં ચણાના લોટને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે આ જ સેવ ચણાના લોટથી પણ બનાવી શકો. Hetal Chirag Buch -
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EBWeek 8બધાજ બાળકો ની ફેવરિટ આલુ સેવ તૈયાર છે. જે ઘરે બનાવી ખૂબ સરળ છે ઝડપથી બની જાય છે. Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204046
ટિપ્પણીઓ (2)