સુજી ડીલાઈટ (suji delight recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી લઈશું અને તેમાં સુજી નાખી સારી રિતે સેકી લઈશું.
- 2
બીના ગેસ પર એક વાસણ માં દૂધ ને પાણી મિક્સ કરી 2 ઊભાંના આવે ત્યાં સુધી ઉકાળી લઈશું.
- 3
હોવી સુજી શેકાઈ જાય ને ઘી બહાર નીકળવા લાગે એટલે ગરમ કરેલ પાણી ને દૂધ ઉમેરી દઈશું.
- 4
હવે તે મિક્સ થાય પછી ખાંડ નાખીશું અને કેસર વાળું દૂધ અને ૪,૫ ચમચી પાણી માં કલર ઉમેરી આમ ઉમેરી દઈશું.
- 5
હોવી સારી રીતે મિક્સ કરી ઘી બહાર નીકળવા લાગે એટલે ડ્રાયફ્રુટ અને એલચીનો પાવડર નાખીશું.
- 6
હવે એક બાઉલ માં કાઠી તેના પર દઈશ રાખી તેની ફેરવી કાથી લઈશું.અને ત્યાર પછી ફરતી ડ્રાયફ્રુટ ના પાવડર ની લાઇન કરીશું.અને કન્ડેન્સ મિલ્ક થી લાઇન કરી ઉપર કેરી અને ચેરી મુકીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
-
-
-
-
મકાઈ કોર્ન હલવો(makai corn Halwo Recipe in Gujarati)
#GA4#week6મકાઈ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મકાઈ આપડા સવાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આપણે મકાઈ ના વડા, ચાટ, રોટી , શાક, ચેવડો ,વગેરે બનાવી એ છીએ. પણ આજે મે મકાઈ નો હલવો બનાવ્યો છે. જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યો છે. Jigna Shukla -
-
-
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
કેસર ડ્રાયફ્રુટ પૌંઆ (Kesar DryFruit Paua Recipe In Gujarati)
#GA4#Week8#દૂધ Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
સુજી પીઠા
#માઇઇબુક #પોસ્ટ_8 #વિકમીલ૨ ખુબજ ઝડપથી અને સરળતાથી બની જતા આ પીઠા રસગુલ્લા જેવા લાગે છે . સ્વાદમાં ખુબ જ સરસ બને છે. ખાંડની ચાસણી ની જગ્યાએ તમે ગોળની ચાસણી પણ બનાવી શકો છો. જો દૂધ ન ઉમેરવો હોય તો પાણીમાં પણ બનાવી શકાય .સુજી ઝીણી લેવી જો ઝાડી સુજી હોય તો મિક્સરમાં પીસી લેવી. Hiral Pandya Shukla -
-
-
-
રબડી ડીલાઈટ(rabdi delight in Gujarati)
#વિકમીલ2રબડી ડીલાઈટ ખુબજ ફટાફટ બની જતી સ્વીટ છે જેને તમે સ્ટાર્ટર કે સ્વીટ તરીકે સર્વ કરી શકો છો. Sneha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15223602
ટિપ્પણીઓ (2)