કેસરીયા સુજી હલવા(kesriya suji halva in gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2hr
4 સર્વિંગ્સ
  1. 1/2 કપસુજી
  2. 1/2 કપખાંડ
  3. 1/2 કપઘી
  4. 1/2 કપહુફાળુ દૂધ
  5. 1 કપપાણી
  6. 10-15 નંગકેસર ના તાતણા
  7. ચપટીઓરેન્જ ફૂડ કલર
  8. ડાયફૂટ અને એલાઈચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1/2hr
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ઘી મુકી સોજી ને બરાબર શેકી લો. સોજી હલાવવામાં હલકો થઈ જાય ત્યાં સુધી તેને શેકવો.

  2. 2

    હવે સોજી માં ચારોળી અને દ્રાક્ષ એડ કરો. પછી હુંફાળા દૂધ માં પલાળેલુ કેસર તથા પાણી ઉમેરી હલવા ને બરાબર મિક્સ કરી દો. અને આ જ સમયે ફૂડ કલર પણ એડ કરી દો.

  3. 3

    હવે હલવા માં ખાંડ ઉમેરી હલવા માંથી ઘી બહાર આવે ત્યાં સુધી શેકો. બધા જ ડાયફૂટસ નાંખી હલવા ને સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes