રવાનો શીરો. (suji halwa in gujrati)

#goldenapron3
#week14
#suji
હેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છે
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3
#week14
#suji
હેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ત્રણથી ચાર ચમચી ઘી લઈ રવાને ખૂબ જ સારી રીતે શેકવો જ્યાં સુધી હવામાન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકવો
- 2
ત્યારબાદ એક બાઉલમાં એક કપ દુધ અને દોઢ ગ્લાસ પાણી ઉમેરી તેને ગરમ કરી લેવું અને ત્યાર પછી આ શેકેલા રવા માં ધીમે ધીમે એડ કરવું અને હલાવતા રહેવું થોડું દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી અને ત્યારબાદ બધુ પ્રોપર મિક્સ કરવું ત્યારબાદ એમાં અડધી ચમચી એલચીનો પાઉડર ઉમેરો અને સર્વિંગ બાઉલમાં લઈ ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
-
રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)
#GA4#Week9આજે મેં રવાનો શીરો એક ટ્વીટસ સાથે બનાવ્યો છે. તેને મે કેરેમલાઈઝ ફુટસ સાથે બનાવ્યો છે. Unnati Desai -
શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
મિતેષ ભાઈ ની શક્કરિયા ના શિરા ની રેસિપી જોઈ ને મેં પણ શીરો બનાવ્યો પણ ફેરફાર કરી ને બનાવ્યો છે .તેમણે શક્કરિયા બાફી ને શીરો બનાવ્યો છે .મેં શક્કરિયા ને છીણી ને બનાવ્યો છે .ટેસ્ટ માં બહુ મસ્ત બન્યો છે .તેમની રેસિપી માં મેં કુકસનેપ પણ કર્યું છે . Rekha Ramchandani -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
રવાનો શિરો
રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ Usha Bhatt -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRઆજે લાભ પાંચમ નિમિત્તે મેં સોજી નો શીરો બનાવ્યો..તે પણ ઘુઘરાનું સ્ટફિંગ વધ્યું તેમાંથી..આવી રીતે બનતો શીરો માવાને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તે બનાવવો ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
-
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
રવા નો શીરો
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે.. Daxita Shah -
-
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
-
રવાનો શીરો માઇક્રોવેવમા (Ravano sheero in Microwave Rec in Guj
#goldenapron3 #Week24 #Microwaveરવાનો શીરો બાળકોને ખૂબ જ ભાવે છે અને ઓછા સમયમાં બનાવવા માટે હું માઇક્રોવેવમાં બનાવું છું. 5 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય છે. Urmi Desai -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HRPost 2ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેટલા દિવસના તહેવાર હોય ઘરમાં એટલા દિવસ મીઠાઈ બને છે અમારે ત્યાં રવાનો શીરો આ પરંપરાગત મીઠાઈ તહેવારમાં બને જ ને બને જ બનાવવામાં સરળ સ્વાદ માં જબરજસ્ત Varsha Karia I M Crazy About Cooking -
કેસર સોજી નો શીરો મહાપ્રસાદ (Saffron Sooji Halwa Mahaprasad Recipe In Gujarati)
આજે પૂનમ..... સત્યનારાયણ કથા નો દિવસ.... આજે કેસર સોજી નો શીરો - મહાપ્રસાદ બનાવ્યો છે Ketki Dave -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
બેસન ના લાડવા (Besan Ladoo Recipe in Gujarati)
દરેક ના ઘર માં વારે - તહેવારે મીઠાઈ માં બેસન ના લાડવા તો અચૂક બનેજ. બેસન ના લાડવા વગર તહેવાર ની મીઠાઈ અધૂરી લાગે. તો ચાલો બનાવીએ બેસન ના લાડવા, મારી રીતે.. 👇😊 Asha Galiyal -
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
રાજગરાનો શીરો(rajgara na siro recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે તો આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવીએ . રાજગરાનો શીરો એ ખૂબ જ સરળ છે#ઉપવાસ Nidhi Jay Vinda -
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White..રવા નો શીરો એ તો સત્યનારાયણની કથામાં બનાવામાં આવે છે ભગવાનને પ્રસાદ તરીકે ખાસ ચઢાવવામાં આવે છે. પણ મેં આજે ખાસ બનાવ્યો છે. Shital Desai -
ફ્રેશ પાઈનેપલ શીરો(Fresh Pineapple halwa recipe in Gujarati)
#CookpadTurns4#freshfruitફ્રેશ પાઈનેપલ શીરોફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ને પણ એટલું પ્રિય છે. Priyanka Chirayu Oza -
પાઈનેપલ શીરો (Pineapple Sheero Recipe In Gujarati)
અમારા ઘરમાં રજા હોય ત્યારે કંઈ સ્વીટ બને તો મે આ શીરો બનાવ્યો છે સાદો દર વખતે બનાવીએ છીએ પણ આ વખતે મેં પાઈનેપલ નાખીને બનાવ્યો Nipa Shah
More Recipes
ટિપ્પણીઓ (4)