કઠોળ ભેળ (Kathol Bhel Recipe In Gujarati)

rachna
rachna @Rachna

કઠોળ ભેળ (Kathol Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 મેમ્બર
  1. ૧ કપપલાળેલા મગ
  2. ૧ કપપલાળેલા ચણા
  3. ૧ કપપલાળેલા મઠ
  4. ૨ નંગટામેટા
  5. ૧ નંગમોટી ડુંગળી સુધારેલ
  6. ૨ નંગબાફેલા બટાકા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1/2 ચમચી મરી પાઉડર
  10. ૧ નંગલીંબુ
  11. ૧ ચમચીખાંડ
  12. ઝીણી સેવ ગાર્નીશિંગ માટે
  13. સુધારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પલાળેલા કઠોળ મિક્સ કરો.

  2. 2

    તેમાં ઝીણું સુધારેલું ટામેટું,ડુંગળી,મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર,લીંબુ ઉમેરો.બધું એકસરખું મિક્સ કરો.

  3. 3

    તેમાં મેષ કરેલું બાફેલુ બટાકુ ઉમેરો. ઝીણી સેવ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes