બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કૂકર માં ઉમેરી ને ધીમા ગેસ પર 4 સિટી લગાવી ને બાફી ને ઠંડા કરી છાલ ઉતારી ને મેશ કરી લો.
- 2
બટાકા નાં માવા માં બધો સુકો મસાલો,આદુ મરચા ની પેસ્ટ,ધાણા ભાજી,વગેરે ઉમેરી ને માવો તૈયાર કરી તેના ગોળા વડી લો.
- 3
બેસન ને એક બાઉલ માં ઉમેરી ને તેમાં મીઠું,મીઠી સોડા તથા પાણી ઉમેરી ને મિડિયમ થીક લોટ નું ખીરું તૈયાર કરી લો.
- 4
એક બાઉલ મા તળવા માટે તેલ ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.બટાકા નાં ગોળા ને બેસા નાં લોટ નાં ખીરા માં ઉમેરી ને પછી ગરમ તેલ માં તળી લો.હવે તૈયાર છે બટાકા વડા ચસર્વ કરો.
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફરસાણ ની યાદી માં બટાકા વડા નું નામ મોખરે આવે છે.જે સહુ કોઈ ને ભાવે છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#EB#ff2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
-
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
-
-
ટિંડોડા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
મારા ઘરમાં બધાને બટાકા વડા તો બહુ જ ભાવે . મેં એને ત્રણ જાતની ચટણી સાથે સર્વ કર્યા છે રાજકોટની green chutney ખજૂર ની મીઠી ચટણી અને લસણની ચટણી Jalpa Tajapara -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15027348
ટિપ્પણીઓ (6)