ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 250 ગ્રામભીંડો
  2. 1+1/2 ચમચો તેલ
  3. 1/4 ચમચી રાઈ
  4. 1/4 ચમચી હીંગ
  5. 2 ચમચીમરચુ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2ધાણાજીરૂ
  8. 1/2 ચમચીમીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ભીંડા ને ભીના કપડા થી લુછી વચ્ચે થી ર્મીડીયમ સાઈઝ ના સુધારવા

  2. 2

    પેન મા તેલ ગરમ કરે રાઈ,હીંગ,સમારેલ ભીંડો નાખી વધાર કરવો ભીંડા મા ઉપર નો બધો મસાલો નાખી ચડવા દેવો

  3. 3

    ચડી ગયા પછી ડીશ મા લઈ ગરમ ગરમ સવ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes