ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ,લસણ ની ચટણી ઉમેરી સાતળો.હવે હળદર ઉમેરીને ભીંડા,મીઠું ઉમેરી ટોસ્ટ કરી ધીમા તાપે ચડવા દો.
- 2
હવે ચણાનો લોટ,મસાલા, દહીં ઉમેરી હલાવી લો.સહેજ ચીકાશ થશે.પણ હલાવતા રહેશો એટલે ચીકાશ જતી રહેશે.
- 3
ભીડો ચડે એટલે ગરમ મસાલો ઉમેરી હલાવી ઉતારી લો.તૈયાર છે ભીંડા નુ શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB દહીંવાળું ભીંડા નું શાક ખાવાની બહુ જ મજા આવે છે Sonal chauhan -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલા ભીંડા નું શાક (Restaurant Style Bharela Bhinda Shak Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week ભીંડા ના શાક નો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ કરવામાં આવે છે અને મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Ramaben Joshi -
ભરેલા ભીંડા નું શાક મસાલા યુક્ત દહીં સાથે
#Lets Cooksnap#Copkpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા દૂધી નુ શાક (Vatana Dudhi Shak Recipe In Gujarati)
#FFC4બાળકો ને વટાણા પ્રિય હોય છે,જ્યારે દૂધી નથી ભાવતી તો આ રીતે શાક કરવથી બાળકો ને પણ ભાવશે.👫 Shah Prity Shah Prity
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16054977
ટિપ્પણીઓ (4)