ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#ff3
#EB
થીમ 1
અઠવાડિયું 1
#childhood
#શ્રાવણ

ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)

#ff3
#EB
થીમ 1
અઠવાડિયું 1
#childhood
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભીંડો
  2. ૨ નંગસૂકી ડુંગળી
  3. ૧૦ થી ૧૨ કળી સૂકું લસણ
  4. લીલા મરચા
  5. ૫-૬પાન લીમડાના
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ નાનીચમચીરાઈ - જીરું
  8. ચપટીઅજમો
  9. ચપટીહિંગ
  10. ચપટીહળદર
  11. ૧ નાની ચમચીધાણાજીરું
  12. તેલ જરુરમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરી લ્યો અને શક્કરપારા ના આકારમાં સમારી લ્યો લસણ ખાંડી લ્યો અને ડુંગળી સમારી લ્યો મરચાના ટુકડા કરી લ્યો

  2. 2

    કડાઈમાં વઘાર માટે તેલ મુકો,તેલ ગરમ થાય એટલે રાઈજીરું અને અજમો ઉમેરી દ્યો
    ત્યારબાદ લીમડો ઉમેરો, લસણ અને ડુંગળી સાંતળો અને સહેજ સાંતળાઈ જાય એટલે ભીંડો ઉમેરો
    ભીંડો ખુલ્લો જ સાંતળવો ઢાંકવું નહીં તેથી લીલોછમ રહે છે અને કડકડો બને છે

  3. 3

    ત્રણ થી ચાર મિનિટમાં મધ્યમ તાપે ભીંડો ચડી જશે પછી બધા મસાલા સ્વાદ મુજબ ઉમેરવા અને બે મિનિટ સાંતળવું
    બે મિનિટ બાદ ગેસ બન્દ કરી દેવો

  4. 4

    તૈય્યાર છે ભીંડા નું ક્ડકડું શાક, આ શાક ખુબ સરસ લાગે છે,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes