બેસન પૂરી (Besan Poori Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧ ચમચીમરચું પાઉડર
  3. ૧ ચમચીધણાજીરૂ પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર પાઉડર
  5. ૧/૨ ચમચીઅજમાને
  6. ૧ ચમચીતલ
  7. ૫ ચમચા તેલ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લો પછી તેમાં મરચું, ધાણાજીરૂ, હળદર, તલ,મીઠું, અજમો નાખો

  2. 2

    પછી તેમાં ૨ ચમચા તેલ નાખી જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધો લોટ બાંધી ૧૦ મિનીટ સુધી ઢાંકી ને મૂકી દો

  3. 3

    પછી બાંધેલા લોટ માંથી તમે મનગમતો આકાર કા તો ગોળ વણી લો અને પછી બીજી બાજુ એક કડાઈ માં તેલ ગરમ કરો અને બધી પૂરી તળી લો

  4. 4

    ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes