બેસન પકોડા (Besan Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને છોલી લેવા.ત્યાર બાદ તેમાં હળદરપાઉડર મરચું ધાણાજીરૂંનમક ગરમ મસાલો લીંબુ બધું એડ કરી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ બ્રેડ માં એ માવો ભરી સાઇડ માં રાખી દેવું હવે બીજા વાસણ માં બેસન લઈ તેમાં મીઠું હળદરઅને પાણી નાખી પાતળું મિક્સ બનાવવું
- 3
હવે એક પેન માં તેલ મૂકી ભરેલ બ્રેડ ને તેમાં ડીપ કરી ગરમ તેલ માં તળી લેવી અને ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર પકોડા). Paneer pakoda recipe in Gujarati)
#GA4#Week3 હાલમાં પાઈનેપલ ખૂબ જ મળે છે અને પાઈનેપલ માંથી ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે પાઈનેપલ સાથે હેલ્ધી પ્રોટીનયુક્ત પનીરનું કોમ્બિનેશન ખૂબ સારું લાગે છે Prerita Shah -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15048536
ટિપ્પણીઓ (3)