લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)

Monika sagarka
Monika sagarka @cook_30706170
શેર કરો

ઘટકો

15 મિનિટ
13-14 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપીળા લીંબુ
  2. 4 મોટા ચમચામીઠું
  3. 2ચમચા હળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લીંબુ ને ધોઈ સાફ કરી લો. હવે લીંબુ ને નીચે મુજબ કાપી લો. ત્યારબાદ એક ડીશ માં હળદર અને મીઠું લો.

  2. 2

    બંને મિક્સ કરી લો. હવે લીંબુ માં તેને બરોબર દબાવી ને ભરો. એક બરણી માં ભરી દો. તો ત્યાર છે લીંબુ નું અથાણું... 15 દિવસ પછી ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika sagarka
Monika sagarka @cook_30706170
પર

ટિપ્પણીઓ

Similar Recipes