ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)

Harsha Chitroda @cook_17334341
#RC1 શરીર માટે સારીછે
Yellow Recipe મસાલા ચણા ની દાળ
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે
Yellow Recipe મસાલા ચણા ની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 10 થી15 મીનીટ પલારો.
- 2
હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ નાખો.લીમડા ના પાન પણ નાખો,તેમાં ચણા ની દાળ ને નાખો,ઉપર બધા મસાલા નાખી હલાવો.
- 3
તેમાં થોડું પાણી નાંખી હલાવો, કુકર બંધ કરી 2 સીટી વગાડવી તૈયાર છે મસાલા ચણા ની દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
-
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
-
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
-
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
કોબીજ ચણા ની દાળ નુ શાક (Cabbage Chana Dal Shak Recipe In Gujarati)
#MBR5#Week -5#કોબીજ ચણા ની દાળ નુ શાક Vyas Ekta -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
કેરલા ચણા દાળ ચટણી (Kerlaa Chana Dal Chutney Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી આજે મે ચણા ની દાળ ને શેકી ને ચટણી બનાવી છે. આ ચટણી ને ઇડલી, ઢોંસા, મેંદુવડા સાથે સર્વ કરી શકો. Dipika Bhalla -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#AM3આ ચણા મસાલા ને શાક તરીકે તો ખાઈ શકીએ છીએ પણ ચણા મસાલા માં ડૂંગળી, ટામેટું લીલા ધાણા, લીલી ડૂંગળી નાંખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય છે. જે ખૂબજ હેલ્ધી ડીશ કહેવાઈ. તો જરૂર ટ્રાય કરજો. Reshma Tailor -
-
તુરિયા ચણા ની દાળ નુ શાક (Turiya Chana Dal Recipe in Gujarati)
તુરિયા નો ટેસ્ટ દૂધી જેવો જ આવે છે.આજ મે તુરિયા/ચણા દાળ નુ શાક બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટ મા ખૂબજ સરસ બન્યુ. .#EB#Week 6 Trupti mankad -
ચણા ની દાળ નું શાક (Chana Dal Shak Recipe In Gujarati)
#RC1 ચણા આરોગ્ય માટે ખૂબ જ સારા છે એટલે આપણા રોજિંદા ભોજનમાં નાસ્તામાં આપણે ચણાનો લોટ નો કોઈ ને કોઈ રીતે ચણા ચણા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ આજે મેં ચણાની દાળનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
અળદ ની દાળ(adad ni dal recipe in Gujarati)
અળદ ની દાળ ખાવાથી આપણા શરીર મા ખુબ ફાયદૉ થાય છે,દાળ મા થી આપણે પ્રોટીન ખુબ માત્રામાં મળે છે.#માઈઈબુક#પોસ્ટ4 Rekha Vijay Butani -
ચણા ની દાળ નું શાક
ચણા ની દાળ ખાવાથી આપણા શરીર માં ખૂબ પ્રોટીન,એનર્જી મળે છે.આપણા હૃદય ને સ્વસ્થ રાખે,આપણું બ્લડપ્રેશરને કંટ્રોલ રાખે.દાળ આપણા ખોરાક નો મુખ્ય ખોરાક કહેવાય.અહીં હું તમને ઝટપટ બની જાય એવું ચણાની દાળ નું શાક બનાવવાની રીત બતાવું છું.#માઇઇબુક#પોસ્ટ 28 #દાળ#સુપરસેફ4#વિક 4#તજુલાઈ Rekha Vijay Butani -
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#GA4#week1#Post1#punjabiએમ તો ચણા મસાલા માં કાંદો અને ટામેટા નાખી સલાડ તરીકે પણ ખવાય છે પણ એનું શાક પણ પરાઠા સાથે સરસ લાગે છે.. Pooja Jaymin Naik -
-
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ચણા દાળવડા (Chana DaalVada Recipe in Gujarati)
#trend#week1#post1#ચણા_દાળવડા (Chana DaalVada Recipe in Gujarati ) દાળ વડા તો આપના ગુજરાતીઓ ની પ્રિય ફરસાણ છે. આ દાળ વડા મે ડીપ ફ્રાય કરી ને નથી બનાવ્યા પરંતુ મે આને અપ્પમ પેન માં થોડા જ તેલ માં બનાવ્યા છે. આ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા હતા. મારા અને મારા બાળકો ના ઓલતાઈમ ફેવરીટ દાળ વડા છે. Daxa Parmar -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15230035
ટિપ્પણીઓ