મેંગો હલવા (Mango Halwa Recipe In Gujarati)

Deepal @Deepalj
મેંગો ની સીજન મા મેંગો તી બનતી નવી સ્વીટ.
મેંગો હલવા (Mango Halwa Recipe In Gujarati)
મેંગો ની સીજન મા મેંગો તી બનતી નવી સ્વીટ.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ને કઢાઈ મા ગરમ કરવું.....આમાં તી ૧ ટેબલ સ્પૂન ઘી કાઢી લેવું....... પછી સૂજી એડ કરી ને સેકાવા દેવી...... જ્યાં સુધી સૂજી નો દાણો પિન્ક ના થાય ત્યાં સુધી....... પછી એમાં મિલ્ક એન્ડ કેસર એડ કરવું...... મિલ્ક આખું બડી ના જાય ત્યાં સુધી..... પછી એમાં મેંગો પિયુરી એડ કરવી બરાબર હલાવતા રહેવું
- 2
પછી એમાં ૧tbsp ઘી એડ કરવું....... બરાબર સેકાવા દેવું....... જ્યાં સુધી હલવા મા તી ઘી ના છૂટે...... પછી એમાં ઇલાયચી, ડ્રાયફ્રુટ એડ કરવા........ મને આ રેસિપી મા ખાંડ એડ કરવાની જરૂર નથી પડી....... કેસર મેંગો બઉ સ્વીટ હોય એટલે........૧/૪ કપ ખાંડ એડ કરવી જરૂર લાગે તો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
મેંગો ડીલાઇટ પેંડા (Mango Delight Penda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)
#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ#માઇઇબુકpost5#માયઈબૂકપોસ્ટ5આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
-
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
મેંગો ફિરની (Mango Phirni Recipe In Gujarati)
મેંગો ફિરની ને એક ડેઝર્ટ માં લઈ શકાય છે.મેંગો ફિરની ઠંડી સરસ લાગે છે. મેંગો ફિરની બનાવતા વાર લાગતી નથી .મહેમાન આવવા નું હોય તો જલ્દીથી આ મેંગો ફિરની બનાવી ને ફ્રીઝ માં મૂકી તેમને સર્વ કરાય છે. Jayshree Doshi -
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
-
-
-
-
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
કીવી હલવા(Kiwi halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookpad india#cook withfruits#Week1 Nisha Mandan -
-
મેંગો ગુલાબજાંબુ સ્ત્ફદ રસગુલ્લા (Mango Gulab jambu stuffed rasgulla Recipe in Gujarati)
#GA4#week24#cookpadturns4કેરી એક એવું ફળ છે જે દરેક ને પસંદ છે..કેરી ને કોઈ પણ રૂપ માં કે કોઈ પણ વાનગી માં ઉમેરીને એનો સ્વાદ વધારી શકાય છે..તેથી મે મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા બનાવ્યા છે.જેમાં મેંગો ગુલાબજાંબુ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ કર્યું છે. Anjana Sheladiya -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
-
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
મેંગો ફીરની (Mango Firni Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#childhood Sneha Patel -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15230575
ટિપ્પણીઓ (2)