ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

#EB
#week9
સિંધી સ્ટાઇલ ઓનિયન પકોડા

ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#week9
સિંધી સ્ટાઇલ ઓનિયન પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૪-૫ નંગ સમારેલી ડુંગળી
  3. સમારેલા લીલા મરચાં
  4. છીણેલું આદુ નો કટકો
  5. ૧ ચમચીઅધકચરા વાટેલા આખા ધાણા
  6. ૧ ચમચીજીરું
  7. ૧/૪ ચમચીઅનારદના
  8. ૧/૨ ચમચીઅધકચરી વાટેલા મરી
  9. ૨ ચમચીકોથમીર
  10. ૧ ચમચીકાસુરી મેથી
  11. ૧/૨ ચમચીવરિયાળી
  12. જરૂર મુજબ પાણી
  13. તળવા માટે તેલ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તમામ વસ્તુઓ ને એક બાઉલ માં લઇ સારી રીતે મિક્સ કરો. થોડું થોડું હાથ વડે પાણી એડ કરી એક દિશા માં ચલાવી ૧૦ મિનિટ સુધી ઢાંકી રાખો

  2. 2

    તેલ મીડિયમ ગરમ થઇ જાય એટલે ૨ ચમચી ગરમ તેલ ને મિશ્રણ માં ઉમેરી અને ચલાવી તેના મોટી સાઈઝ ના ભજીયા તળો. (લાઈટ તળવના રહેશે)

  3. 3

    ૩-૪ મિનિટ પછી ભજીયા ના કટકા કરી તેને ડબલ ફ્રાય માટે તેજ આંચ પાર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    ગરમાં ગરમ ભજીયા ને ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes