ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
Week9
મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે

ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

#EB
Week9
મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧/૪ કપસોજી
  3. ૩ નંગડુંગળી
  4. ૪ નંગલીલાં મરચાં
  5. ૧ ટુકડોઆદુ
  6. ૧/૪ કપલીલા ધાણા
  7. ૧ ટીસ્પૂનમીઠું
  8. ૧/૪ ટીસ્પૂનહળદર
  9. ૧/૨ ટીસ્પૂનમરી
  10. ૧ ટીસ્પૂનસૂકા ધાણા
  11. ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  12. તળવા માટે તેલ
  13. ટોમેટો સોસ
  14. ચપટીહિંગ
  15. ચપટીસોડા,

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ડૂંગળી ની સ્લાઈસ કરી લો, સોજી ને તેલ થી મોઈ લો

  2. 2

    બેસન મા મીઠું, હળદર, મરી, મરચાં, ધાણા, લીલા ધાણા, ડુંગળી, ચપટી હિંગ, સોડા, ચીલી ફ્લેક્સ જરુર મુજબ પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરો

  3. 3

    ખીરા ને તૈયાર કરી ૧૫ મિનિટ સુધી રહેવા દો, તેલ ગરમ કરો, પકોડા તળી લો

  4. 4

    મસાલેદાર ઓનિયન પકોડા ને ટોમેટો સોસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (8)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
બહુજ મસ્ત બન્યા છે.👌👌👌😋😋😋😋

Similar Recipes