ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં સમારેલી ડુંગળી લઈ ને અંદર લાલ મરચું, લીલાં મરચાં, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું નાંખી ને બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ, લીલાં ધાણા લઈ ને જરૂર મુજબ પાણી એડ કરી ને ખીરું તૈયાર કરો.
- 3
હવે આ મિશ્રણ માં ચપટી ખાવાનો સોડા અને 2 ચમચી ગરમ તેલ નાંખી ને બરાબર મિક્સ કરી ને ગરમ તેલ માં ભજીયા તળી લો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ડૂંગળી ના ભજીયા..
તેને દહીં, તળેલા મરચાં, ડૂંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
ઓનીયન આલુ પકોડા (Onion Aloo Pakoda Recipe In Gujarati)
#EB#week9 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931120
ટિપ્પણીઓ