ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી ના ફોતરા કાઢી તેને લાંબી લાંબી પાતળી સ્લાયસ કરી કાપી લેસુ
- 2
હવે તેમા 1 થી 2 ચમચી જેટલુ મીઠું નાખી થોડી વાર રહેવા દેસુ,પછી તેમા કોથમીર,મરચાં,અને આદું ને પેસ્ટ બનાવી ને તેમા નાખવા.
- 3
હવે તેની અંદર મરચુ,હળદર,ધાણા જીરુ,હિંગ,ચણા નો લોટ અને ચોખા નો લોટ નાખી બધુ મિક્સ કરી ને ભજીયા માટેનું મિશ્રણ તૈયાર કરવુ.
- 4
હવે 1 કળાઈ મા તેલ મુકી ને ભજીયા બનાવતા જવુ,ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા,બસ તૈયાર છે ગરમા ગરમ ક્રિસપી ભજીયા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
#AM2આજે મે વધેલા ભાત માથી ભજીયા બનાવ્યા છે,ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા બની જાય છે,નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે.તમે પણ આ રીતે 1 વાર બનાવી જુઓ જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
વળી નુ શાક (Vali Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મે રાજસ્થાની વળી નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ સરસ બન્યુ છે ઓછા સમય મા અને એકદમ ટેસ્ટી શાક બને છે તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
લેમન કોરિયન્ડર સુપ (lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆજે મે લેમન કોરિયન્ડર સૂપ બનાવ્યુ છે.શિયાળામાં અત્યારે શાકભાજી ખુબ જ સરસ મલતાં હોય છે અને ઠંડી ની આ સિઝન મા ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે,આ સૂપ બધા ને ભાવે એવુ ટેસ્ટી છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238051
ટિપ્પણીઓ (6)