રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં મકાઈનો લોટ લો. તેમા હળદર, ખાંડ,લાલ મરચું પાઉડર, દહીં, તલ, અજમો, મીઠું, હિંગ નાખી પાણીથી લોટ બાંધવો. લોટ ને દસ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.વડા ના લોટ ને પ્લાસ્ટિક પર નાના લુવા લઈ, પાણીવાળો હાથ કરી, ટીપીને ગરમ તેલમાં ધીમે રહીને મૂકો.ઝારા ની મદદથી હલાવી ઉપર નીચે કરો.ક્રિસ્પી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. ગરમાં ગરમ વડા તૈયાર છે. નાસ્તામાં ચા સાથે અને ડિનરમાં કેરીના રસ સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-

-

-

-

વડા (Vada Recipe In Gujarati)
#GA4#Week9#Fried વડાએ ગુજરાતી અને ફેવરિટ નાસ્તો છે. વડાસા જોડે ખાવાની બહુ મજા આવે છે. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખી શકાય બગડતી નથી. લંચ બોક્સમાં પણ આપી શકાય. Nita Prajesh Suthar
-

-

-

-

-

-

-

-

-

-

-

-

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#makai vadaWeek9 Tulsi Shaherawala
-

-

-

-

મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB #week9 જેમ ચરોતરમાં બાજરીના વડા પ્રસિદ્ધ છે તેમ પંચમહાલ જિલ્લામાં મકાઈના વડા પ્રસિદ્ધ છે તેના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાથી તેઓ માટે વિવિધ વાનગીઓ બનાવે છે જેમાં વડા ઘરે-ઘરે મળતું મળતો નાસ્તો છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
-

-

-

-

-

બાજરી મકાઈ ના વડા (Bajri Makai Vada Recipe In Gujarati)
#EB#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt
-

-

-

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen
-

-

મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતી ફરસાણ મકાઈ ના વડા, જે ટેસ્ટી અને હેલ્થી છે,જેમાં મેથી દહીં તલ,નો ઉપયોગ થાય છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે, તેમજ સાતમ ના દિવસે ઠડું ખાવા નું હોય ત્યારે આ વડા દરેક ઘરમાં બનતા હોય છે,તેમાં મકાઈ,ની જગ્યા એ બાજરી ના લોટ નો પણ ઉપયોગ કરી શકાય છે, Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233203




































ટિપ્પણીઓ (8)